Webdunia - Bharat's app for daily news and videos

Install App

બકરીએ અપાવી બળાત્કારીને આજીવન કેદ

Webdunia
શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (15:39 IST)
હરિયાણાના મેવાતના નુહા જીલ્લામાં દુષ્કર્મ અને હત્યાના એક આરોપીને આજીવના કેદની સજા સભ્ળાવી. મુકીમ ઉર્ફા મુક્કીએ ડિસેમ્બરા 2019માં 7 વર્ષની બાળકીની રેપ પછી હત્યા કરી નાખી હતી. રોચક વાત આ છે કે બકરીની સીસીટીવી ફુટેજથી તેમની ઑળખ થઈ હતી અને તે પકડાઈ ગયો હતો.  
 
મીડિયા રિપોર્ટસા મુજબા મામલો નુહા જીલ્લાના ફિરોજપુરા ઝિરકા પોલીસ વિસ્તારના ગ્યાસીનિયાવાસનો છે. અધિવક્તા આકાશા તંવરએ જનાવ્યુ કે 7 વર્ષની દીકરી રોજની જેમ 26 ડિસેમ્બર 2019ના રોજ બકરા ચરાવવા ગયો હતો. પરંતુ સાંજ થવા છતાં તે ઘરે પરત ફર્યો ન હતો. લાંબી શોધખોળ બાદ બીજા દિવસે તેની નગ્ન લાશ અરવલ્લીની પહાડીઓની ઝાડીમાંથી મળી આવી હતી.
 
પીડિતાના પિતાની ફરિયાદા મળ્યા પછી મામલાની તપાસ માટે એસઆઈટી ગઠિત કરાઈ. આરોપીની ઓળખા માટે તપાસ ટીમ આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજનું અન્વેષણ કર્યા. તે દરમિયાન ફુટેજમાં એક યુવકા બકરી લઈ જતા જોવા મળ્યા હતા. જ્યારે પીડિતાના પિતાને સીસીટીવી ફૂટેજ દેખાડવામાં આવ્યા ત્યારે તેમણે તેમાં પોતાની બકરીને ઓળખી કાઢી. જેના આધારે પોલીસે યુવકની ઓળખ મુકીમ ઉર્ફે મુક્કી તરીકે કરી તેની ધરપકડ કરી હતી. આ સાથે તેના ઘરમાંથી ચોરાયેલી બકરીઓ પણ મળી આવી હતી. 
 
મૃતકા છોકરીએ તેને બકરી ચોરી કરતા જોઈ લીધો હતિ. તે પછી તે તેણી તેની બકરીઓને છોડાવવા તેની પાસે ગઈ. દરમિયાન મુકીમે તેણીને પકડીને પ્રથમ બળાત્કાર ગુજાર્યો હતો. પછી ગળું દબાવીને હત્યા કરી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments