Daily Horoscope
✕

દૂધવાળાએ 13 વર્ષની બાળકી પર કર્યો બળાત્કાર, 5 મહિનાની પ્રેગ્નન્સીએ ખોલ્યુ રહસ્ય

Webdunia
સોમવાર, 15 જુલાઈ 2024 (15:31 IST)
Meerut Crime -  પતિ બીમાર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હું  એકલી જ માત્ર  તેમની સાથે જછું. દીકરી ઘરે એકલી છે. તમે તેની સંભાળ રાખવા માટે રાત્રે ઘરે જ રહો. માતાએ તેની 13 વર્ષની પુત્રીને દૂધવાળાના ભરોસે છોડી દીધી અને પોતે તેના પતિની સંભાળ લેવા માટે હોસ્પિટલમાં રહી.
 
પરિણામે દૂધવાળાએ 13 વર્ષની બાળકી પર આખી રાત બળાત્કાર ગુજાર્યો હતો. જો તે  કોઈને કહેશે તો આખા પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પુત્રી 5 મહિનાની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું. માતાએ જણાવ્યું કે દૂધવાળા સાથે પરિવાર જેવો સંબંધ બંધાયો હતો. તે અવારનવાર ઘરે આવતો હતો. આ ભરોસે જ છોકરીને તેના ભરોસે છોડી દેવામાં આવી હતી.
 
Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

મનોરંજન

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

આગળનો લેખ
Show comments