rashifal-2026

આખેર વિરાટ શા માટે બોલ્યો - કોઈએ મને આરામ કરવા માટે નથી કીધું

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2019 (14:31 IST)
ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીએ વેસ્ટઈંડીજ પ્રવાસ પર જવાથી પહેલા મુંબઈમાં પ્રેસ કાંફ્રેસ કરી. આ પ્રેસ કાંફરેંસમાં વિરાટ કોહલીએ મીડિયાના બધા સવાલોનાજવાબ આપ્યા અને તેને લઈને ચાલી રહી અફવાહને ખારિજ કરી નાખ્યુ. વિરાટ કોહલીની સાથે સાથે આ પણ કહ્યું કે ભારતીય ટીમના પૂર્વ ફિજિયો કે ટ્રેનરમાંથી કોઈ તેને નથી કીધું કે અગાઉ વેસ્ટઈંડીજ પ્રવાસ પર તેને આરામ માટે સીમિત ઓવર્સના પ્રારૂપ નહી રમવા જોઈએ. 
હકીહત પહેલા એવી ખબર હતી કે જસપ્રીત બુમરાહ અને કોહલીને આરામ આપશે. પણ કોહલીએ કહ્યું કે કોઈએ તેનાથી નથી કીધું કે તેમનો કાર્યભાર નક્કી સીમાથી વધારે છે. તેને વેસ્ટઈંડીજ જવાથી પહેલા પ્રેસ કાંફ્રેસમાં કહ્યું, બોર્ડએ આપેલ ઈમેલ પર બધુ રહે છે. મને ખબર નહી પડતું કે શું રિપોર્ટ બનાવી છે. જ્યારે સુધી ફિજિયો કે ટ્રેનર મારાથી નથી બોલતા મને ખબર નહી પડે. મને ખબર છે કે ચયનકર્તાઓએ શું ઈમેલ મોકલ્યુ. કારણ કે મારાથી આરામ માટે નથી કીધું. 
આ સમયે પ્રેસ કાંફ્રેસમાં ટીમ ઈંડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ હતા. જ્યારે વિરાટ કોહલીએ મુખ્ય કોચના ચયન પર સવાલ પૂછ્યું ત્યારે તેને કહ્યું કે સીએસસી જો તેનાથી સલાહ માંગશે તો તે તેમની સલાહ આપશે. પણ અત્યારે સુધી તેનાથી કઈક પૂછ્યું નથી. વિરાટએ કહ્યું કે જો રવિ ભાઈ ફરીથી કોચ બને તો આખી ટીમ ખુશ થશે. 
 
વિરાટએ ટીમમાં મનમુટાવની ખબરને પણ ખારિજ કર્યું અને કહ્યું કે તેમના અને રોહિત શર્માની વચ્ચે બધુ ઠીક છે. તેને કહ્યું કે ટીમનો વાતાવરણ પણ સારું છે. કોહલીએ કહ્યું અમને ઝૂઠ પીરસાઈ રહ્યું છે. અમે સત્યને અનજુઓ કરી રહ્યા છે. અમે સારી વસ્તુઓની તરફથી આંખ બંદ કરી રહ્યા છે. અમે અમારા મનમાં વસ્તુઓ બનાવી રહ્યા છે અને ઈચ્છે છે કે તે સત્ય હોય. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

World Radio Day: વિશ્વના પ્રથમ રેડિયોની કિંમત કેટલી હતી? કઈ કંપનીએ વાણિજ્યિક રેડિયો ઉત્પાદન શરૂ કર્યું?

Valentine Day Gift: વેલેન્ટાઇન ડે પર તમારા બોયફ્રેન્ડને આપવા માટે આ 7 ભેટો best છે.

Kiss Day Wishes in Gujarati - 'કિસ ડે' ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

ઉદિત નારાયણ પર લાગ્યો બળજબરીથી ગર્ભાશય કાઢવાનો આરોપ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

આગળનો લેખ
Show comments