Webdunia - Bharat's app for daily news and videos

Install App

Heath Streak Is Alive: હીથ સ્ટ્રીકના મૃત્યુના સમાચાર નકલી નીકળ્યા, ટીમના ભૂતપૂર્વ સાથી હેનરી ઓલાંગાએ ટ્વિટ કરીને માહિતી આપી

Webdunia
બુધવાર, 23 ઑગસ્ટ 2023 (11:17 IST)
Heath Streak Is Alive- ઝિમ્બાબ્વે ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર હીથ સ્ટ્રીકના 49 વર્ષની વયે કેન્સરના કારણે નિધનના સમાચાર આવ્યા બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લહેર છે. દરમિયાન, તેના ભૂતપૂર્વ સાથી હેનરી ઓલાંગા, જેમણે સ્ટ્રીકના મૃત્યુની જાણ કરી હતી, તેણે હવે દાવો કર્યો છે કે સ્ટ્રીક જીવિત છે અને તેણે પોતે તેને મેસેજ કરીને તેની પુષ્ટિ કરી છે.

 
ઓલાંગાએ પોતાના ટ્વિટમાં લખ્યું કે હું પુષ્ટિ કરી શકું છું કે હીથ સ્ટ્રીકના મૃત્યુના સમાચાર ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયા. મેં હમણાં જ તેની સાથે વાત કરી. ત્રીજા અમ્પાયરે તેને પાછો બોલાવ્યો. તે ખૂબ જ જીવંત વ્યક્તિ છે અને સંપૂર્ણ રીતે જીવીત છે.

<

I can confirm that rumours of the demise of Heath Streak have been greatly exaggerated. I just heard from him. The third umpire has called him back. He is very much alive folks. pic.twitter.com/LQs6bcjWSB

— Henry Olonga (@henryolonga) August 23, 2023 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments