Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોહિત શર્માએ માર્યો એવો સિક્સર કે ઘાયલ થઈ ગઈ ફેન, જીત પછી રોહિતે આપી આ 'સરપ્રાઈઝ'

Webdunia
બુધવાર, 3 જુલાઈ 2019 (17:49 IST)
ટીમ ઈંડિયાએ બાંગ્લાદેશને 28 રનથી હરાવીને વર્લ્ડ કપ 2019ના સેમીફાઈનલ હરીફાઈમાં પ્રવેશ કરી લીધો છે.  હિટમૈનના નામથી જાણીતા રોહિતે બાંગ્લાદેશને વિરુદ્ધ કુલ 5 સિક્સર અને 7 ચોક્કા લગાવ્યા. તેમને 104 રનની શાનદાર રમત રમી. આ વિશ્વકપમાં ચોથી સેચુરી મારીને રેકોર્ડ બનાવનારા ભારતીય ઉપકપ્તાન રોહિત શર્માની સાથે મેચ દરમિયાન એક ઘટના થઈ. જેનાથી તેઓ અજાણ હતા. રોહિત શર્માની બેટિંગ દરમિયિઆન એક સિક્સર એવો પણ જડ્યો જેને કારણે બર્મિધમ ના એજબેસ્ટન સ્ટેડિયમમાં હાજર એક ભારતીય મહિલા ફૈનને વાગ્યુ. તેથી તે ઘાયલ થઈ ગઈ.  
 
રોહિત શર્માએ મેચ પછી ભારતીય મહિલા ફૈન સાથે મુલાકાત કરી અને તેને સરપ્રાઈઝ ઓટોગ્રાફ કૈપ ભેટ આપી. તેની તસ્વીર બીસીસીઆઈએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉંટ પર શેયર કરી. બીસીસીઆઈએ તસ્વીર પોસ્ટ કરતા કેપ્શન લખ્યુ, 'આ છે મીના. રોહિત શર્મા દ્વારા મારવામાં આવેલ સિક્સથી તે બોલ દ્વારા ઘાયલ થઈ. રમત પછી રોહિતે ભેટ સ્વરૂપે તેને એક ઓટોગ્રાફ કૈપ આપી." 
 
ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા હવે રજુ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન બની ગયા છે. વનડેમાં સૌથી વધુ સદી લગાવવા મામલે સચિન પહેલા નંબર પર અને વિરાટ કોહલી બીજા નંબર પર છે. પણ હવે આ ક્લબમાં રોહિત શર્માએ પણ પોતાનુ નામ લખાવી દીધુ છે.  તે 26મી સદી મારીને છઠ્ઠી પોઝીશન પર આવી ગયા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

આગળનો લેખ
Show comments