Webdunia - Bharat's app for daily news and videos

Install App

શમીની સફાઈ પર પત્નીનો કરારો જવાબ-કહ્યું તલાક નહી કોર્ટમાં આપીશ જવાબ

Webdunia
ગુરુવાર, 8 માર્ચ 2018 (13:05 IST)
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બૉલર મોહમ્મદ શમીની જીવન પટરી પર આવતું જોવાઈ નહી રહ્યું છે. પત્નીના લગાવેલ નવા આરોપને અફવાહ જણાવનાર શમી પર ઁઓડલ પત્ની હસીન જહાંનનો કહેવું છે કે મારી પાસે સાક્ષી છે. હું આ બાબતને કોર્ટમાં લઈ જઈશ. જણાવીએ કે હસીન જહાનએ પહેલા ફેસબુક પર મો. શમીની બીજી મહિલાઓથી વાતચીતના પ્રિંટ સ્ક્રીન શેયર કર્યા હતા. પછી તે પોસ્ટસને પછી હટાવી લેવાયું. ત્યારબાદ હસીને જહાં મીડિયા સામે આવી. તેણે મીડિયાથી વાત કરતા મો. શમી પર મોટા આરોપ લગાવ્યા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી, 100થી વધુ રસ્તાઓ બંધ, આઠ જિલ્લામાં પૂરની ચેતવણી

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને બીજો ગોલ્ડ મળ્યો, નિતેશ કુમારે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો

છત્તીસગઢના બેમેતરામાં 17 વાંદરાઓને ગોળી મારી, ભયનો માહોલ, વન વિભાગે શરૂ કરી તપાસ

ઈન્દોરની હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે છેડતી: નશામાં ધૂત વ્યક્તિએ રૂમમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની ચેતવણી, આ રાજ્યોમાં પણ ચોમાસું સક્રિય, જાણો IMDનું અપડેટ

આગળનો લેખ
Show comments