Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mithali Raj Retirement: મિતાલી રાજ 10 હજાર રન બનાવનારાં ભારતનાં પહેલા અને દુનિયાનાં બીજાં મહિલા ખેલાડી બન્યાં હતાં.

Webdunia
બુધવાર, 8 જૂન 2022 (15:40 IST)
39 વર્ષીય મિતાલી રાજે સંન્યાસની જાહેરાત કરતાં મેસેજમાં લખ્યું,જ્યારે મેં બ્લૂ જર્સી પહેરીને દેશનું પ્રતિનિધિત્વ કર્યું ત્યારે હું એક નાની બાળકી હતી. આ સફર ઘણી લાંબી રહી. જેમાં અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા. 23 વર્ષ મારા જીવનના સૌથી યાદગાર છે. આ સફળ આજે ખતમ થઈ રહી છે, હું ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાં સંન્યાસની જાહેરાત કરું છું.
 
મિતાલી તેમની પારીના દરમિયાન 11 રન બનાવવાની સાથે જ ઈંટરનેશનક ક્રિકેટમા સૌથી વધારે રન બનાવતી બેટસમેન બની ગઈ. મિતાલીએ ઈંગ્લેડની ચાર્લોટ એડવર્ડસને પાછળ છોડી જેના નામ 10273 રન છે. મિતાલી રાજ હવે મહિલા ક્રિકેટના ત્રણે ફાર્મેટમાં સૌથી વધારે રન બનાવનારી ખેલાડી છે. આ યાદીમાં ન્યુઝીલેંડની સૂજી બેટ્સ 7849 રનની સાથે ત્રીજા સ્થાને હતા. 
 
ઈંગ્લેંડની સામે રમાતા ત્રણ મેચની સીરીજના અંતિમ મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજએ ઈતિહાસ રચી દીધુ છે. 75 રનની નૉટઆઉટ પારી રમાતી મિતાલી રાજ ઈંટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારી મહિલા ખેલાડી બની ગઈ. આટલુ જ નહી મિતાલી રાજએ સતત ત્રીજુ અર્ધશતક લગાવતા ભારતને ચાર વિકેટથી જીત પણ અપાવી.
 
શાનદાર ફાર્મમાં છે મિતાલી રાજ
ઈંગ્લેંદ સામે રમારી વનડે સીરીઝમાં મિતાલી રાજએ શાનદાર બેટીંગ કરી. ત્રણે મુકાબલામાં મિતાલી રાજએ અર્ધશતક લગાવ્યા. આખી સીરીજના દરમિયાન મિતાલી રાજ એક છોર પર ખૂબ મજબૂતી સાથે બની રહી. મિતાલી રાજએ પ્રથમ વનડેમાં 72 રન બનાવ્યા. બીજા વનડેમાં મિતાલી રાજ 59 રનની પારી રમતા સફળ થઈ. જ્યારે ત્રીજા વનડેમાં નોટ આઉટ 75 રનની પારી રમી ટીમણે કલીન સ્વીપથી બચ્યું. મિતાલી રાજ આ સીરીઝમાં સૌથી વધારે રન, સૌથી વધારે અર્ધશતક અને સૌથી વધારે ચોક્કા લગાવતી ખેલાડી રહી.
ઈંગ્લેંડની સામે રમાતા ત્રણ મેચની સીરીજના અંતિમ મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજએ ઈતિહાસ રચી દીધુ છે. 75 રનની નૉટઆઉટ પારી રમાતી મિતાલી રાજ ઈંટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારી મહિલા ખેલાડી બની ગઈ. આટલુ જ નહી મિતાલી રાજએ સતત ત્રીજુ અર્ધશતક લગાવતા ભારતને ચાર વિકેટથી જીત પણ અપાવી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

Pope Francis Funeral: શું મૃત્યુ બાદ પોપનું હૃદય કાઢવામાં આવશે, જાણો હવે શું થશે?

Child Story - તોફાની મરઘા અને સમડી

ગુજરાતી રેસીપી- મલાઈ સીખ

મીઠી અને ખાટી કેરીના પાપડ તરત જ તૈયાર થઈ જશે, આ રહી સરળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments