Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

Webdunia
રવિવાર, 24 નવેમ્બર 2024 (17:54 IST)
Rishbh pant-  આ મેગા ઓક્શનમાં તમામ 10 ટીમો કુલ 204 ખેલાડીઓ પર જ બોલી લગાવી શકશે, જેમાંથી મહત્તમ 70 વિદેશી છે. આ વખતે મેગા ઓક્શનમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી શકે છે.
કેટલાક ભારતીય ખેલાડીઓ છે જેમના પર ટીમ 30 કરોડ રૂપિયા પણ ખર્ચ કરી શકે છે. આઈપીએલની દસ ટીમો પાસે રૂ. 641.5 કરોડનું પર્સ છે, જ્યાં પંજાબ કિંગ્સનું સૌથી વધુ બજેટ રૂ. 110.5 કરોડ છે.

<

5 Most Expensive player in the history of IPL#IPLAuction #IPLAuction2025 pic.twitter.com/XZMCw4k1nH

— IPL Auction 2025 (@IPL2025Auction) November 24, 2024 >
 
રિષભ પંતે ઈતિહાસ રચ્યો
આ વર્ષે IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમનાર ઋષભ પંત હવે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સાથે જોડાયો છે. તેને 27 કરોડ રૂપિયા મળ્યા છે અને આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -લગ્ન થયા ત્યારે

ગુજરાતી જોક્સ - ગુલાબજાંબુ

ગુજરાતી જોક્સ - ઓ ભાઈ

Anshula Kapoor Wedding Photos - કપૂરની લાડલી બની ગુજ્જુ પરિવારની વહુ

ગુજરાતી જોક્સ - નફા નુક્શાની

આગળનો લેખ
Show comments