Webdunia - Bharat's app for daily news and videos

Install App

INDvsSA:જીત પછી ડિકૉકએ કહ્યું, બીજા ટી-20ની ભૂલને સુધાર્યુ

Webdunia
સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (11:52 IST)
INDvsSA 3rd TroI at bengaluru -ભારતને બેંગલૂરૂમાં રમાતા ત્રીજા ટી-20માં હરાવ્યા પછી દક્ષિણ અફ્રીકાના કપ્તાન બોલીંગ માટે મેન ઑફ દ મેચ મળ્યું. હેંડ્રિક્સની શાનદાર બોલીંગ પર ભારત 9 વિકેટના નુકશાન પર 134 રન જ બનાવી શકયું. કપ્તાનની ટીમની બોલીંગની વખાણ કરવાની સાથે-સાથે કહ્યું કે તેને મોહાલીમાં રમેલા બીજા ટી-20ની ભૂલને પણ સુધાર્યું. 
 
દક્ષિણ અફ્રીકાએ તેમની બોલીંગના સટીક અને સાધેલા પ્રદર્શન પછી કપ્તાન ક્વિંટન ડિકૉક (નોટાઉટ 79)ના આક્રમક અર્ધશતકથી ભારતને ત્રીજા અને અંતિમ ટી 20 ઈંટરનેશનલ મેચમાં રવિવારે 9(22 સપ્ટેમ્બર)ને નવ વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીજ 1-1થી ડ્રા કરાવી. પોસ્ટ મેચ પ્રેજેંટેશનમાં ડિકૉકએ કહ્યું મને લાગે છે અમે સારું અને સરળ રમત રમી. 
 
તેને કીધું અમે સારી શૉટસ પર ફોકસ કર્યું. અમારા સ્પિનર્સએ મેચને બાંધીને રાખ્યું. બ્યૂરેનએ શાનદાર બોલીંગ. તેમનો કૌશલ સરસ છે. ક્યારે-કયારે ઈવી વિકેટ પર આ સારું હોય છે. 
 
ડિકૉકએ કહ્યું કે મોહાલી ટી-20માં મળી હારની ભૂલથી અમે શીખ લીધી. અમે પાછલા મેચની ભૂલમાં સુધાર કર્યું. અમે વિશવાસ હતું કે અમે મેનેજ કરી લઈશ તેણે કીધું. પાછલા મેચમાં થઈ ભૂલથી અમે 10-2ને ઠીક કર્યું. મેદાન પર અમારી તીવ્રતા પણ ખૂબ સારી રહી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Dev Uthani Ekadashi 2024 Wishes Quotes in Gujarati - દેવ ઉઠી એકાદશીની શુભેચ્છા

રાહુલ ગાંધીએ 'વહેંચાશું, તો વેતરાશું' અને 'એક છીએ, તો સૅફ છીએ'ના નારા વિશે પ્રતિક્રિયા આપી

યુક્રેન વચ્ચેના ડ્રોન હુમલા વધુ ઘાતક થઈ ગયા છે, સૌથી ઘાતક ડ્રોન હુમલા

કાર ચાલકે MBA વિદ્યાર્થીને માર્યો; ગુનેગારની શોધ ચાલુ છે

આગળનો લેખ
Show comments