Webdunia - Bharat's app for daily news and videos

Install App

INDvsENG- ઈંગ્લેંડના પાંચ વિકેટ , અશ્વિનએ બે બેટ્સમેનને આઉટ કર્યું

Webdunia
શુક્રવાર, 18 નવેમ્બર 2016 (16:51 IST)
ભારત ઈંગ્લેંફના વચ્ચે રમાતા બીજા ટેસ્ય મેચના બીજા દિવસે ઈંગ્લેંડએ તેમની પહલી પારી પછી પાંચ વિકેટના નુકશાન પર  (98) રન બનાવી લીધા. જૉની બેયરસ્ટૉ (7) અને બેન સ્ટોક્સ (12) રન બનાવીને ક્રીજ પર છે. ટીમ ઈંડિયાની તરફ્થી આર અશ્વિનએ બે વિકેટ તો મોહમ્મદ શમી અને જયંત યાદવે એક્ેક વિકેટ્ લીધું. તેણે મોઈન અલીને  LBW  આઉટ કરી પેવેલિયન મોકલ્યું. ભારતીય ટીમએ પહેલી સફળતા તેક બોલર મોહમ્મદ શમીએ અપાવી તેણે કેપ્ટનક કુકને  (2)ના સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યા
 
વિજાગમાં ભારત અને ઈંગ્લેંડના વચ્ચે રમાઈ રહ્યા છે, બીજા ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી તેમના કરિયરના ત્રીજું દોહરા શતક લગાવતા ચૂકી ગયા. કોહલી ને  (167) ના સ્કોર પર સ્પિન બૉલિંગ મોઈન અલીએ પેવલિયનએ રાસ્તા જોવાયા. ટીમ ઈંડિયાના સ્કોર પાંચ વોકેટ ના નુકશાન પર 356 રન થઈ ગયું છે આર અશ્વિન (19) અને ઋદ્ધિમાન સાહા(૦) ના સ્કોર પર રમે રહ્યા છે. 
IND-ENG Day1: 
 
વિરાટ અને પૂજારાની શાનદાર સેંચુરી પર ભારતના ઈંગ્લેંડના સામે બીજા ટેસ્ટ મેચના પહેલા દિવસે 4 વિકેટ ગુમાવીને 317 રન બનાવ્યા. પહેલા દિવસની રમત પૂરી વિરાટ કોહલી (151*) અને અશ્વિન (1*)નૉટઆઉટ છે. 
 
ટીમ ઈંડિયાના ત્રણ  વિકેટના નુકશાન પર 255 રન બનાવી લીધા. કપ્તાન વિરાટ કોહલીએ(113) અને આજિંક્ય રહાણે(1)ના સ્કોર પર રમી રહ્યા છે. ચેતેશ્વર પૂજારા 119 ન બનાવીની જેન્મ એંદરસનના શિકાર બન્યા. પૂજારાએ સતત ત્રાજા ટેસ્ટ શતક લગાવ્યા. તેણે કપ્તાન વિરાટ કોહલી સાથે મળીને 226 રનની મુખ્ય ભાગીદારી કરી 
 
વિજાગમાં ભારત અને ઈંગ્લેંડના વચ્ચે રમાતા બીજા ટેસ્ટ મેચના પહેલા દિવસે કપ્તાન વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ જબરદસ્ત બેટીંગ કરી. બન્ને બૉલરએ શતક પૂરા કર્યા
 
 વિરાટએ તેમના ટેસ્ટ કરિયરની 14મીં તેસ્ટ સેંચુરી લગાવી. જ્યારે ચેતેશ્વર પૂજારાએ 10મા શતક પૂરા કર્યા. ભારતનો સ્કોર બે વિકેટના નુકશાન પર 213 રન થઈ ગયું છે. 
 
ભારતીય પારીના 50 ઓવર પૂરા થયા , સ્કોર 174/2 કપ્તાન કોહલી 74 , પૂજારા 78 રન બનાવીને ક્રીજ પર રહેલ . 
 
# કોહલી-પૂજારાની મદદથી ટીમ ઈંડિયાએ પૂરા કર્યા 150 રન 
 
# ચેતશ્વર પૂજારાએ તેમની 113 બૉલ ની પારીમાં લગાવ્યા 5 ચોકા
 
# IndvsEng @cheteshwar એપૂરા કર્યા 11 મો ટેસ્ટ અર્ધશતક #IND 125/2.
 
# વિરાટ કોહલી અને પૂજારા વચ્ચે પૂરી થઈ 100 રનની ભાગીદારી 
 
#IndvsEng તેમના 50મા ટેસ્ટ મેચમાં કોહલીએ પૂરા કર્યા 13મો ટેસ્ટ અર્ધશતક #IND 111/2.
 
LUNCH:
IND 92/2. (28 ઑવર)
 
14મા ઓવરમાં ભારતીય ટીમના 50 રન પૂરા થયા , મૈદાન પર કપ્તાના કોહલી(17) અને પૂજારા(13) 
મૈદાન પર ઉતર્યા વિરાટ કોહલી 
 
WICKET: ટીમ ઈંડિયાને લાગ્યું બીજો ઝટકો બીજી ઓપનર મુરલી વિજય 20 રન બનાવીને જેન્મ એંડરસનની બૉલ પર થયા આઉટ IND 22/2.
 
પહેલા ઓવરની બીજી બૉલ પર ચોંકાની સાથે મુરલી વિજય અને ટીમ ઈંડિયાના ખાતા ખુલ્યા 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

ગુજરાત સરકારનુ મોટુ નિર્ણય હવે બદલી જશે હોસ્પીટલના નિયમો

Maharashtra: ''બટેંગે તો કટેંગે' નો નારો યોગ્ય નથી, ભાજપા નેતા અશોક બોલ્યા - હુ આના પક્ષમા નથી

ટોંકમાં નરેશ મીણાની ધરપકડ બાદ સમર્થકોએ હંગામો મચાવ્યો, આગ લગાવી, હાઈવે બ્લોક કરી દીધો, પોલીસ ફોર્સને બોલાવવામાં આવી.

આગળનો લેખ
Show comments