Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુડબાય 2019: વિરાટ કોહલી અને મોહમ્મદ શમી વર્ષ 2019 માં વનડે કિંગ બનવા તૈયાર

Webdunia
બુધવાર, 18 ડિસેમ્બર 2019 (17:43 IST)
નવી દિલ્હી: કેટલાક દિવસોમાં વર્ષ 2019 ની સમાપ્તિ થશે અને આ મહિના આગળ વધવા સાથે અમે તમારા માટે જુદા જુદા પહલૂઓથી વર્ષ 2019ની કેટલીક ખાસ વાત કરીને જણાવીએ. આ ચેનમાં લઈને આવ્યા છે 2019માં વનડેનો પ્રદર્શન અને પિકચર હવે બાકી છે મિત્રોની કારણકે બે ભારતીય લોકો વચ્ચે કિંગ બનવાની રેસ લાગી છે. પણ આ રેસ માત્ર બેટીંગની જ નથી. પણ બોલિંગમાં પણ લાગી છે. ભારતની વેસ્ટ ઇન્ડીઝની વનડે સિરીઝ (ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ વનડે)જ નક્કી કરશે કે વર્ષ 2019નો વનડેમાં બેટીંગ અને બોલીંગનો કિંગ કોણ બનશે. 
 
અમે બેટીંગ કિંગની વાત કરીએ તો, પરંતુ તે પહેલાંની વાત કરીએ છીએ 2019 માં બૉલિંગ 2019 કિંગની વાત કરીએ. એટકે કે તે બૉલર જેને ફટકાર્યા વર્ષ 2019માં સૌથી વધુ વિકેટ. ચાલો જાણીએ કયાં-કયાં છે બૉલર 
નામ                  મેચ          ઓવર         વિકેટ          બેસ્ટ
ટ્રન્ટ બોલ્ટ            20   193.4    38   5/21
મોહમ્મદ શમી        18    150.5   37    5/69
લોકી ફર્ગ્યુસન        17    159.4   35    4/37
શિયાતીફઝુર રહેમાન 16    141.1   34    5/59
ભુવનેશ્વર કુમાર      19      149.5 33    4/31
 
બોલિંગની વાત થઈ , ચાલો હવે વાત કરીએ બેટીંગની અને એમાં કિંગ બનવાની દોડમાં ભારતીય વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે છે. ખરેખર તે રેસ ખૂબ જ 
 
રોમંચક બની રહ્યું છે. ચાલો જાણીએ આ ચાલુ વર્ષોમાં કોણે કેટલા  રન બનાવ્યા છે. 
 
બેટીંગ       મેચ          પારી          રન          બેસ્ટ           સરેરાશ          100/50
 
વિરાટ          23   22    1288   123     64.40    5/6
રોહિત          25   24    1232   140     53.56    6/5
ફિચ           23   23    1141   153*     51.86   4/6
એસ.હોપ     25   23    1123   170      56.15   3/7
બાબર આજમ  20   20    1092   115      60.66   3/6
તમે જોયુ કે બૉલિંગ અને બેટીંગ બંને ક્ષેત્રોમાં ભારતીય ખેલાડીઓની દુનિયામાં કિંગ બનવાના અવસર છે. મોહમ્મદ શમી બોલીંગમાં કિંગ બનવાના મુહાને છે, તો અહીં રોહિત અને વિરાટ કોહલીની વચ્ચે ફરી રેસ લાગી છે અને વર્ષની ભારતની આ છેલ્લી વનડે સિરીઝ તે જ નક્કી કરશે કે કિંગ કોણ બને છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments