Webdunia - Bharat's app for daily news and videos

Install App

Women's Emerging Asia Cup: ભારતની નારી શક્તિએ જીત્યો એશિયા કપ, ફાઈનલમાં બાંગ્લાદેશને ધોઈ નાખ્યુ

Webdunia
બુધવાર, 21 જૂન 2023 (12:45 IST)
Women's Emerging Asia Cup 2023: મહિલા ઈમર્જિંગ એશિયા કપ 2023ના ફાઈનલ મુકાબલામાં ભારતની એ ટીમે બાંગ્લાદેશ એ ને હરાવ્યુ છે.  ટીમ ઈંડિયાએ આ મેચને 31 રનથી જીતીને ખિતાબી મુકાબલામાં બાજી મારી છે.  આ મેચમાં પ હેલા બેટિંગ કરતા ટીમ ઈંડિયાએ બોર્ડ પર 7 વિકેટે 127 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 96 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. 
<

Jubilation for Team !

India ‘A’ women's team secures the title in a dazzling display of skill, determination, and teamwork.
Congratulations to the promising young of Indian cricket! @BCCI #WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/l07LBVEYt3

— AsianCricketCouncil (@ACCMedia1) June 21, 2023 >
 
 ટીમ ઈંડિયાએ બનાવ્યુ નાનુ ટોટલ 
 
આ મેચમાં ટૉસ જીતીને ભારતીય મહિલા ટીમ બેટિંગ માટે ઉતરી. મેચની શરૂઆત કરવા ઉતરેલી કપ્તાન શ્વેતા સહરાવત અને ઉમા ચેત્રીની જોડીએ મળીને 28 રન જ જોડ્યા. પણ ત્યારબદ કનિકા આહૂજાએ 30 રન અને વૃંદા દિનેશના 36 રનને કારણે ટીમ 20 ઓવરમાં 127 રન બનાવવામાં સફળ રહી. બાંગ્લાદેશ તરફથી સુલ્તાના ખાતૂન અને નાહિદા અખ્તરે 2-2 વિકેટ મેળવી. 

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

UP News : મથુરા રિફાઈનરીમાં લાગી ભીષણ આગ, 10 કર્મચારીઓ દઝાયા - જુઓ વીડિયો

મણિપુરમાં 10 આતંકવાદીઓના મોત બાદ છ લોકો ગુમ, પોલીસે આશંકા વ્યક્ત કરી છે

ચીનમાં 62 વર્ષના વૃદ્ધે લોકોના એક ટોળા પર ચઢાવી દીધી કાર, 35 નાં મોત 43 ઘાયલ

Gold Price Today- સોનું અને ચાંદી સસ્તા થયા

પત્નીના તેના ભાઈ સાથે શારીરિક સંબંધ છે, હું આ સહન કરી શકતો નથી, હું મારો જીવ આપી રહ્યો છું', અમદાવાદના યુવકે સુસાઈડ નોટ લખી ઝેર ખાઈ લીધું

આગળનો લેખ
Show comments