Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon kids care tips- વરસાદમાં આવી રીતે રાખો બાળકોનો ધ્યાન

Webdunia
રવિવાર, 22 જુલાઈ 2018 (10:29 IST)
આમ તો  વરસાદનું મૌસમ બધાને બહુ પસંદ આવે છે પણ આ દિવસોમાં રોગ જલ્દી ફેલે છે. નાના બાળકોનો ઈમ્યુનીટી સિસ્ટમ પૂરી રીતે વિકસીત નહી થતું તેથી તેને બીમાર હોવાના ખતરો પણ વધારે રહે છે. જો તમારું બાળક નાનું છે તો પેરેંટસને આપણા બાળકોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. 
1. આહાર 
તમારા બાળકને આવું આહાર આપો જે તેના માટે પૌષ્ટિક હોય્ તેને ઘરનુ બનેલું ભોજન જ ખવડાવો. અને બાળકના ભોજનને ઢાંકીને રાખો. વધેલું ભોજન પછીને ખવડાવો. સોમવારના અચૂક ટોટકા - માલામાલ થવા માટે રાશિ મુજબ આટલા ઉપાયો અપનાવો 
2. ફળ 
બાળકને જ્યારે પણ ફળ ખવડાવો તો પહેલા તેને સારી રીતે ધોઈ લો. તેને મૌસમી ફ્રૂટ જેમ કે સંતરા જરૂર આપો. તેમાં વિટામિન સી હોય છે. જે ઈમ્યોનિટી સિસ્ટમને વધારવાનું કામ કરે છે. 
 
3. સાફ-સફાઈ 
ઘરની સફાઈના સારી રીતે કાળજી રાખો. આ મૌસમમાં રોગ થવાનું ડર વધારે હોય છે. ઘરના બારણા આગળ ડોર મેટ મૂકો અને ગંદા જૂતા ચપ્પલને અંદર ન આવા દો. બાળકના રમકડા અને કપડાને સાફ રાખો. 
4. પાણી પીવડાવો 
બાળકને ઉકાળેલું પાણી ઠંડા કરીને પીવડાવો. અને સારું હશે કે તેમાં થોડી અજમા પણ મિકસ કરી નાખો. તેનાથી પેટની સમસ્યા નહી થશે . જો બાળક બૉટલથી દૂધ પીવે છે તો અને અડધું પીતા મૂકી નાખે છે તો તેને રાખવું નહી ફેંકી દો. 
5. પૂરા કપડા પહેરાવો
માનસૂનમાં તાપમાન ઓછું થઈ જાય છે પણ જ્યારે તડકો હોય છે તો બહુ તેજ હોય છે. તાપમાનમાં થનાર આ પરિવર્તન બાળક માટે ખતરો થઈ શકે છે. આ મૌસમમાં બાળક ને શરદી અને તાવ જલ્દી થઈ જાય છે. તેથી તેને પૂરા કપડા પહેરાવો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

November Pradosh Vrat: સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રત, જાણો પૂજાનો શુભ સમય અને મહત્વ

મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments