Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહિદની પત્ની મીરાએ શેયર કરી પ્રેગ્નેંસી પ્રાબ્લેમ, પોસ્ટ કરી ફોટા

Webdunia
બુધવાર, 16 મે 2018 (17:45 IST)
બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત બીજીવાર પ્રેગ્નેંટ છે. એ ઘણી વાર પતિ સાથે સ્પૉટ થઈ છે. અત્યારે જ બન્ને ડિનર ડેટ પર ગયા બન્ને એક રેસ્ટૉરેંટની બહાર જોવાયા, જ્યાં મીરાનો બેબી બંપ સાફ જોવાઈ રહ્યા છે. 
 
મીરા એ પ્રિટેંડ શાર્ટ ડ્રેસ પહેરી છે. જેમાં એ સ્ટનિંગ લાગી રહી છે. તેની સાથે તેણે સિંપલ હેયરસ્ટાઈલ કર્યું હતું બ્લેક અને બ્રાઉન સાઈડ બેગ મીરાના લુકને પૂરો કરી રહ્યું છે, ત્યાં જ શાહિદ કપૂર કેજુઅલ લુકમાં નજર આવ્યા. મીરાએ અત્યારે જ ઈંસ્ટાગ્રામ પર એક ફોટા શેયર કરી હતી. તેણે લખ્યું ઈ બહુ અજીવ ફેસ છે જ્યારે તમારી ફિટ જીંસ આવતી નથી અને મેટરનિટી જીંસ બહુ મોટી હોય છે. (Photo Tweeter)

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

આગળનો લેખ
Show comments