Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારું બાળક નિશ્ચિંતપણે રંગ-રંગ રમી શકશે, હોળી દરમિયાન આ 5 બાબતોનું ધ્યાન રાખો

Webdunia
મંગળવાર, 28 ફેબ્રુઆરી 2023 (13:12 IST)
Holi Safety Tips For Children: હોળીની રાહ દરેક ઉમ્રના લોકોને રહે છે. ખાસ કરીને બાળક આ તહેવારને લઈને ખૂબ એક્સાઈટેજ રહે છે આ પર્વ ખુશીઓ લાવે છે પણ તેમાં થોડી સાવધાનીની જરૂર હોય છે. પેરેટ્સને જોઈઈ કે તે આ ફેસ્ટીવલના દરમિયાન તેમના લાડકા અને લાડકીઓની સેફ્ટેની કાળજી રાખે. 
 
બાળઓની સેફ્ટી માટે આ વાતની કાળજી રાખવી 
1. બાળકને એકલા ન મૂકો 
હોળીના દિવસે બાળકોને એકલા હોળી ન રમવા દો. તમે હમેશા તેમની આસપાસ રહેવું. જ્યારે તે કોઈ મોટાની નિગરાણીમાં રહેશે તો કોઈ પણ ખતરાથી બચી જશે. સાથે જ જો 
 
જમીન પર લપસવાથી ઈજા થાય છે, અથવા તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તે તરત જ ઉકેલી શકાય છે.
 
2. સ્કિન પર ઑયલ લગાવો 
તમે હોળી રમતા પહેલા બાળકોને સરસવ, નારિયેળ કે જેતૂનના તેલ જરૂર લગાવો. આ ઘટ્ટ હોય છે અને આવુ કરવાથી સ્કિન પર રંગ સેટ થતું નથી, જેના કારણે રંગ થાય છે.સરળતાથી ધોવાઇ જાય છે અને તમને રંગના નુકસાનથી બચાવે છે.
 
3. નેચરલ રંગોનુ જ ઉપયોગ કરવું 
બાલક હોય કે મોટી કોઈ પણ સ્કિન માટે પણ સિંથેટિક રંગ નુકશાનદેહ સિદ્ધ થઈ શકે છે. કેમિકલ બેસ્ડ રંગના કારણે સ્કિનમાં દાણા અને રેશેજ નિકળી શકે છે. તેનાથી બચવા માટે  તમારે હર્બલ અથવા કુદરતી રંગોનો ઉપયોગ કરવો જોઈએ.
 
4. પિચકારીની સાચી રીતેથી ઉપયોગ કરવું 
બાળકોને આ જરૂર જણાવો કે પિચકારીનુ ઉપયોગ કેવી રીતે કરવી છે. તેમના સારી રીતે સમજાવો કે કોઈ માણસના નાક અને કાનમાં પાણીનુ પ્રેશર નહી આપે છે. તેનાથી કાન જામ થઈ શકે છે અને પાણી નાકમાં જઈ શકે છે. 
 
5. ફુગ્ગા ન ફેંકવા દો 
બાળકોના ફુગ્ગામાં પાણી અને રંગ ભરીને રમવા ખૂબ પસંદ આવે છે પણ જ્યારે આ વોટર બેલૂન બાળકોના શરીર પર જોર લાગે છે તો તેનાથી નુકશાન પહોંચી શકે છે. સાથે જ નાક અને કાનમાં પાણી જાય તો પરેશાની થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતમાં 'જૈશ-એ-મોહમ્મદ'નું નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ: ATSની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

ભારતે સ્પેસ સેક્ટરમાં રચ્યો ઈતિહાસ, પોતાના ઓર્બિટમાં પહોચ્યુ પહેલુ પ્રાઈવેટ રૉકેટ 'વિક્રમ-1' જાણો તેની ખૂબીઓ

પતિને રસ્તામાંથી હટાવવા માટે પત્નીએ પતિ પર છોડ્યો ઝેરીલો સાંપ, પ્રેમી ડ્રાઈવર સાથે મળીને ઉતાર્યો મોતને ઘાટ

સોનમ વાંગચુક હોસ્પિટલમાં દાખલ, જંતર મંતર પરથી હટાવવામાં આવી રહ્યા છે પ્રદર્શનકારી - જુઓ LIVE અપડેટ

EV Battery Fire: ચાર્જીંગ દરમિયાન EV ની બેટરી કેવી રીતે બની જાય છે આગનો ગોળો ? જાણો કારણ અને બચવાના ઉપાય

વધુ જુઓ..

ધર્મ

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

આગળનો લેખ
Show comments