Webdunia - Bharat's app for daily news and videos

Install App

અભ્યાસ અને પરીક્ષાના 21 ટિપ્સ Study and Exam Preparation 21 tips

Webdunia
રવિવાર, 8 સપ્ટેમ્બર 2019 (13:47 IST)
* જો તમને Exam માં સારા Marks લાવવું છે તો તમને અભ્યાસ માટે એક Routine બનાવું પડશે. 
* તેને Strictly Follow  કરવું પડશે અને તમને આ  Routine, Exam ના સમયે જ બનાવું જોઈએ. 
* પણ પહેલા જ  બનાવી લેવા જોઈએ અને તેને ફોલો કરવા જોઈએ. 
* જો તમે Class પહેલા કે બીજા સ્થાન પર આવો છો તો તમને Percentage  વધારવા માટે તમને ખૂબ અભ્યાસની જરૂરત થશે. 
* તમને તમારું એક સરસ Notes તૈયાર કરવા જોઈએ. 
* જેથી Exam ના સમયે તમને મહત્વપૂર્ણ તથ્યને સરળતાથી એક નજર જોઈ શકીએ. 
* આખી ચોપડી પલટની જરૂર ન પડે. 
* તમને જે પન વાંચ્યું છે તેને વાર-વાર લખીને રિપીટ કરો. 
* દરેક દિવસ અભ્યાસના સિવાય મનોરંજન માટે પણ પૂરતો સમય આપો. 
* યાદ રાખો જેટલી પણ સમય વાંચો એકાગ્રતાથી વાંચો. કારણકે એકાગ્રતાના વગર વધારે સફળતા નહી મેળવી શકાય. 
* પરીક્ષાના નામ થી ડરવું નહી. 
* પૂરતી ઉંઘ લો. પૂરતી ઉંઘ લીધા વગર કોઈ પણ કામ સરી રીતે નહી કરી શકતા. 
* ખાસ કરીને અભ્યાસ માટે સારી ઉંઘ પણ બહુ જરૂરી છે. 
* Exam Hallમાં હમેશા સમયથી પહલા પહુંચવું. જેથી સમયથી પરીક્ષા લખવું શરૂ કરી શકે. 
* પરીક્ષામાં પહેલા તે પ્રશનને બનાવો જેને તમે સારી રીતે જાણતા હોય.  Hard Questions પછી લેવા . 
* Self Study તમારી ક્ષમતાને વધારે છે. 
* પરીક્ષાથી પહેલા તે  Gossip ન કરવી. જેનાથી તમને બિનજરૂરી રૂપથી તનાવ થઈ જાય. 
* કારણકે તમે વિદ્યાર્થી છો આથી વિદ્યાર્થીમી રીતે સંયમિત જીવન વ્યતીત કરવું જોઈએ. 
* ત્યારે તમે એક સફળ વિદ્યાર્થી બની શકો છો. અને જીવનમાં સફળતા મેળવી શકો છો. 
* અને યાદ રાખો આજની તારીખમાં પોતે દરેક દિવસ Update કરતા રહેવા ખૂબ વધારે જરૂરી છે. 
* યાદ રાખો કે તમારું મુખ્ય કામ અભ્યાસ છે, તેથી અભ્યાસ પર જ વધારે ધ્યાન આપવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભાવનગર નકલી દારૂકાંડમાં મૃતાંક વધીને 12 પર પહોંચ્યો, એક જ દિવસમાં વધુ 3 દર્દીઓના મોત

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, દિવ્યાંગ કર્મચારીઓ માટે બઢતીમાં અનામતની નીતિ બનશે

ટ્રમ્પે એક નકશો શેર કર્યો છે, જેનાથી મધ્ય પૂર્વમાં તણાવ ફેલાયો છે.

મુંબઈમાં ભુલેશ્વરના રાજાના આગમન સમારોહમાં દુર્ઘટના, બોલ્ટમાં ખરાબીનાં કારણે 22 ફૂટ ઊંચી પ્રતિમા ધરાશાયી, 2 લોકોના મોત, 5 ઘાયલ

Gen Z ને રીઝવવા BJP નો માસ્ટરપ્લાન: બનાવી સ્પેશિયલ ટીમ; જાણો કોણ-કોણ થશે સામેલ અને શું હશે કામ?

વધુ જુઓ..

ધર્મ

Putrada Ekadashi Vrat Katha - પુત્રદા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 ઓગસ્ટ, 2026

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

આગળનો લેખ
Show comments