Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોફ્ટ ડ્રિંકથી બાળકોને ડાયાબિટિઝ થવાની શક્યતા

Webdunia
જો તમે તમારા બાળકોને પ્રોસેસ્ડ ખોરાક કે સોફ્ટ ડ્રિંકનુ સતત સેવન કરાવો છો તો તમારે સાવધ રહેવાની જરૂર છે. 

એક નવી શોધથી જાણવા મળ્યુ છે કે આ પદાર્ધમાં જોવા મળટી ફ્રક્ટોઝ બાળપણથી જ ડાયાબિટીઝ તરફ ધકેલવા અને જાડાપણાં માટે જવાબદાર છે.

કેલિફોર્નિયા યૂનિવર્સીટિમાં થયેલ શોધમાં 16 લોકોને નિયંત્રિત ભોજન સાતેહ ફ્રક્ટોઝ વધુ પ્રમાણમાં આપવામાં આવ્યુ.

શોધના 10 અઠવાડિયાની સમયસીમા દરમિયાન આ લોકોને હૃદય, યકૃત અને અન્ય અંગોની આસપાસ વસા કોશિકાઓની સંખ્યા વધી ગઈ. આ ઉપરાંત તેમનામાં ડાયાબિટીઝ અને હૃદયરોગના લક્ષણો પણ જોવા મળ્યા.

શોધમાં એક અન્ય સમૂહને પણ નિયંત્રિત ભોજન આપવામાં આવ્યુ, પરંતુ તેમની ફ્રક્ટોઝની માત્રા ન વધારી. આ લોકોમાં વસા કોશિકારોની સંખ્યા વધવાનો કોઈ કેસ ન મળ્યો.

શોધ પ્રમુખ કિંબર સ્ટેનહોપે કહ્યુ - 'ફ્રક્ટોઝથી ડાયાબિટીઝ અને હ્રદયરોગના સંબંધનુ આ પ્રથમ પ્રમાણ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્રિટનમાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ; નવા નિયમો વિશે જાણો; હાલમાં આ પ્રતિબંધ ક્યાં છે

CJPના સ્થાપક અભિજીત દિપકેને એક વ્યક્તિએ થપ્પડ મારી, આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો; વીડિયો સામે આવ્યો.

પીએમ મોદીએ અમેરિકા-ઈરાન કરાર વિશે શું કહ્યું? તેમણે આ કરારને પ્રશંસનીય પગલું ગણાવ્યું અને યુદ્ધ સમાપ્ત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું.

બિલાડીને શોધો અને મેળવો ઈનામ: ગુમ થયેલી પાલતુ બિલાડીને શોધવા માલિકની જાહેરાત, શોધનારને મળશે પુરસ્કાર

ફ્લાઇટના ટોઇલેટમાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા હતા; જ્યારે એર હોસ્ટેસે દરવાજો ખોલ્યો,...

વધુ જુઓ..

ધર્મ

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

આગળનો લેખ
Show comments