Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાઈલ્ડ કેર - બાળકોને પીવડાવો આ સ્મૂધી, આખો દિવસ રહેશે એક્ટિવ !

Webdunia
બુધવાર, 25 જાન્યુઆરી 2017 (18:06 IST)
દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમનો બાળક દરેક કામમાં ઝડપી અને દરેક કામમાં સૌથી આગળ હોય. પણ કેટલાક બાળકો એવા હોય છે જે ખૂબ સુસ્ત હોય છે અને બીજા બાળકોના મુકાબલે હંમેશા તેમનાથી પાછળ રહે છે.  જો તમારુ બાળક પણ આવુ જ છે તો તમે તેની ડાયેટમાં સ્મૂધિ સામેલ કરી શકો છો. આ સ્મૂધીને પીને તમારો બાળક દરેક કામમાં સૌથી આગળ રહેશે અને એક્ટિવ પણ. 
 
જરૂરી સામાન -
 
- સફરજન, કેળા, પપૈયુ અને ચીકૂ (બધા ફળ ભેળવેલા બે કપ) 
- અડધો કપ તાજુ ક્રીમ 
- 1 કપ દહી 
- 2 ચમચી મધ
- અડધો ચમચી ઈલાયચી (વાટેલી) 
- પિસ્તા સજાવવા માટે 
 
કેવી રીતે બનાવશો 
 
1. સૌ પહેલા આ કાપેલા ફળને મિક્સરમાં નાખીને સારી રીતે ગ્રાઈંડ કરો. 
2. હવે ત્યારબાદ તેમા દહી, મધ, ક્રીમ અને વાટેલી ઈલાયચી નાખો. 
3. બધા મિશ્રણને બીજીવાર મિક્સરમાં 1 થી 2 મિનિટ સુધી ગ્રાઈંડ કરીને
4. હવે આ સ્મૂધીને એક ગ્લાસમાં કાઢી લો અને ઉપરથી પિસ્તા નાખો.
 
આ સ્મૂધીનુ સેવન બાળકોને સવારે નાસ્તાના એક કલાક પહેલા આપો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

NEET ના વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે માટે PM મોદી દિલ્હી એરપોર્ટ પર રોકાયા હતા.

સીતામઢીમાં NEET પરીક્ષા આપવા માટે એક હાથકડી પહેરેલો કેદી પહોંચ્યો, કોર્ટની પરવાનગી મળ્યા બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન દાનમાં આપેલ 60 કિલો ચાંદી ગુમ, SIT તપાસ વધુ તીવ્ર

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં સાત ભક્તોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે.

Gold Silver Prices Crash- સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. જાણો જૂનમાં ભાવ કેવી રીતે ઘટ્યા?

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

આગળનો લેખ
Show comments