Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kids Care - પરીક્ષા આપવા જતા પહેલા ખાવો કેળા, યાદશક્તિ રહેશે મજબૂત

Webdunia
મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (09:07 IST)
પરીક્ષા આપવા પહેલા જો જો તમે કેળાનો સેવન કરો છો તો શત-પ્રતિશત તમે પેપર લખીને જ આવશો. આ અમે નહી કહી રહ્યા આયુર્વેદના જાણકારો એવું કહે છે. 
કેળામાં એવા તત્વ હોય છે, જેના આધારે એવું દાવું કરાઈ રહ્યું છે . એવું માનવું છે કે કેળામાં યાદશક્તિને દુરૂસ્ત કરવાની જોરદાર તાકત હોય છે. કેળામાં એક દર્જનથી વધારે પૌષ્ટિક તત્વ હોય છે જે અમારા શરીરને મજબૂતી સાથે-સાથે મગજને પણ તંદુરૂસ્ત રાખે છે. તેના ઉપયોગથી બ્લ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને ગળું 
 
પણ ઓછું સૂકે છે. આથી તરસ પણ નહીના બરાબર લાગે છે. 
 
કેળા ખાવાના ફાયદા 
 
* પરીક્ષાથી પહેલા કેળા ખાવું સારું હોય છે કારણકે તેમાં રહેતું પોટેશિયમ મગજને ચુસ્ત અને અલર્ટ રાખે છે. 
* પોટેશિયમની પ્રચુરતાના કારણે આ બ્લ્ડ પ્રેશરને પણ કંટ્રોલ રાખે છે 
* કેળું વિટામિન બી-6નો સારું સ્ત્રોત છે. જે નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે. યાદશકતિ અને મગજને તેજ કરે છે. 
* તેમાં ટ્રાઈપ્ટોફૉન એમિનો એસિડ હોય છે, જે હાર્મોન ઉતપન્ન કરે છે તેનાથી સ્ટેસ દૂર રહે છે અને મૂડ સારું રહે છે. 
* કેળા ખાવાથી લોહીમાં હિમોગ્લોબિન વધે છે આથી એનિમિયાના દર્દીઓને કેળા જરૂર ખાવું જોઈએ. 
* કેળામાં 100 કેલોરી અને દૂધમાં 80 કેલોરી હોય છે. આથી વજન ઓછું કરવામાં ઉપયોગ જરૂરી છે. 
* જે શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે અનેશરીરમાં તાકાત પ્રદાન કરે છે. 
* કેળા સરળતાથી પચી જાય છે. 
 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

November Pradosh Vrat: સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રત, જાણો પૂજાનો શુભ સમય અને મહત્વ

મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments