Festival Posters
✕

કેંસરથી ઝઝૂમતી સોનાલી બેંદ્રેને યાદ કરીને રડી પડયો આ એક્ટર

Webdunia
બુધવાર, 15 ઑગસ્ટ 2018 (00:20 IST)
ફિલ્મ અભિનેત્રી સોનાલી બેંદ્રે આ સમયે અમેરિકામાં કેંસર જેવા ગંભીર રોગથી ઝઝૂમી રહી છે તેના ઠીક થવાની દુઆ તેમના ફેંસ જુદા-જુદા જગ્યાથી કરી રહ્યા છે અને સોનાલીને આ ખબર પણ નહી હશે કે કોણ તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. 
ટીવી શો "ઈંડિયાજ બેસ્ટ ડ્રામેબાજ" થી સોનાલી સંકળાયેલી હતી. તે આ શોના જજના રૂપમાં નજર આવતી હતી. અત્યારે આ શોમાં કેટલીક પ્રતિયોગિઓએ કેંસરથી ઝઝૂમતી એક ડાંસર પર આધારિત પ્રદર્શન કર્યો. એ ડાંસરન માત્ર આ રોગથી ઝઝૂમે છે પણ જીત પણ જાય છે. 
 
આ એક્ટ જોઈ શોના જજ વિવેક ઑબેરૉય રડી પડ્યા. તેને સોનાલીની યાદ આવી ગઈ જે સાચે કેંસર સામે ઝઝૂમી રહી છે. વિવેકએ જણાવ્યું કે સોનાલી તેના બહુ ખાસ મિત્ર છે. 
એ દરરોજ સોનાલી માટે પ્રાર્થના કરે છે અને તેને બહુ મિસ કરે છે. તેની સાથે બીજા જજ હુમા ખુરેશી અને ઓમંગ કુમારની આંખ પણ ભીની થઈ ગઈ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કરવા ચોથ એટલે શુ છે ? જાણો આ વ્રતનુ મહત્વ અને સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત તેના વિશે

મકાઈ ના ઢોકળા

Karwa Chauth 2026,- કરવા ચોથ વ્રતના નિયમો, આ દિવસે શું કરવું અને શું ન કરવું

નાયલોન પોહા ચિવડા

શું તમને પણ સવારે ઉઠતાની સાથે જ ગળામાં દુખાવો અને શરદી જેવું લાગે છે, ઠંડી નહીં પણ પ્રદૂષણનું કારણ પણ હોઈ શકે, આ વસ્તુઓનું કરો સેવન

આગળનો લેખ
Show comments