Publish Date: Sun, 06 May 2018 (12:50 IST)
Updated Date: Sun, 06 May 2018 (11:21 IST)
ત્રિધા ચૌધરીનો હૉટ બિકની અવતાર
ટીવી શો "દહલીજ" 2016ની ફેમ અભિનેત્રી ત્રિધા ચૌધરીએ અત્યારે જ ઈંસ્ટાગ્રામ પર વેકેશનના ફોટો શેયર કર્યા છે. આ ફોટોજમાં એ બિકનીમાં બૉડી ફાલાંટ કરતી નજર આવી રહી છે. ત્રિધા થોડા સમય પહેલા યૂરોપ ટ્રિપ પર ગઈ હતી. જે અત્યારે જ તેને થોડા થ્રોબેક બોલ્ડ ફોટા શેયર કર્યા છે.