Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનમને લગ્નમાં આ શાનદાર ભેટ આપશે કરણ જોહર

સોનમ કપૂરના લગ્ન
, શનિવાર, 5 મે 2018 (16:47 IST)
સોનમ કપૂરના લગ્ન માટે કરણ જોહર ખૂબ જ એક્સાઈટેડ છે. તે સોનમને ખૂબ સારી ભેટ પણ આપવાના છે. 
સોનમ કપૂરના લગ્ન
સૂત્રોના હવાલેથી જાણવા મળ્યુ છે કે કરણ સોનમને આમ્રપાલીના ઝુમકા, ચાંદીના કડા, ડાયમંડના ઈયરિંગ્સ આપશે. જ્વેલરી ઉપરાંત તે સોનમને કાંજીવરમ સાડી પણ આપશે. 
સોનમ કપૂરના લગ્ન
એટલુ જ નહી કરણ દિલ્હીના નાથુ સ્વીટના મોતીચૂરના લાડુ સોનમને ગિફ્ટ તરીકે આપવાનો છે. હવે જોવું એ રહેશે કે સોનમ અનુપમ કપૂરની ભેટની જેમ કરણ જોહરની ભેટને સોશિયલ મીડિયા પર શેર કરશે કે નહિ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરાના બિલ્ડરની અભિનેત્રી પત્નીને કોલગર્લ દર્શાવી ફોટોગ્રાફ વાયરલ કરાયો