Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વ્હાઈટ ડ્રેસમાં સની લિયોનીએ ચલાવ્યો હુસ્નનો જાદુ, સેક્સી અદાઓ જોઈને ફેંસ થયા ઘાયલ

સની લિયોની
, ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (12:13 IST)
સની લિયોની એક એવી અભિનેત્રી છે જેણે પોતાના કેરિયરમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે. એક સમય હતો જ્યારે તે ટૉપની પોર્ન સ્ટાર હતી. પણ જ્યારે તેણે બોલીવુડમાં પગ મુક્યો તો તેણે અનેક આલોચનાઓનો સામનો કરવો પડ્યો.  તેમ છતા પણ સનીની મહેનત ચાલુ રહી અને છેવટે તેમણે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એક જુદુ મુકામ મેળવી લીધુ. 
 
સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને મોટેભાગે ફેંસ સાથે પોતાની બોલ્ડ અને સેક્સી તસ્વીરો શેયર કરે છે. તાજેતરમાં જ તેણે પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર પોતાની કેટલીક તસ્વેરો શેયર કરી છે. 
સની લિયોની
આ તસ્વીરોમાં& સની લિયોની કમાલની લાગી રહી છે. તેનો આ બોલ્ડ અવતાર ફેંસને ખૂબ પસંદ પડી રહ્યો છે.  તસ્વીરોમાં સની લિયોની શોર્ટ ડ્રેસમાં તે પોતાના ફેંસ પર પોતાની અદાઓનો જાદુ વિખેરી રહી છે. 
તેણે વ્હાઈટ કલરનો શોર્ટ ડ્રેસ પહેરી રાખ્યો છે. 
સની લિયોની
સની લોયોનીની ક્યુટ સ્માઈલ અને હોઠ પર લાલ લિપસ્ટીક ફેંસના દિલો પર જાણે કે ચાકુ ચલાવી રહી છે. સની લોયોનીની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 
સની લિયોની
સની લિયોની સોશિયલ મીડિયાથી લઈને ઈંટરનેટ પર સૌથી વધુ સર્ચની જાણનારી સેલિબ્રેટી છે.  આ વર્ષ પણ ભારતમાં ગૂગલ સર્ચમાં ઓગસ્ટ પહેલા અઠવાડિયા સુધી સૌથી વધુ શોધાયેલ હસ્તિયોની યાદીમાં પ્રધાનમંત્રી મોદી, સલમાન ખાન અને શહરૂખ ખાનને પાછળ છોડતા સની ટોચના સ્થાન પર કાયમ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચીલ ઝડપઃ રેટ્રો લુકમાં જીમિત ત્રિવેદી અભિનિત ગુજરાતી થ્રીલર કોમેડી ફિલ્મ