Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સની લિયોનના મોબાઈલ નંબરએ એક યુવકની ઉંઘ ઉડાવી નાખી

sunny leone mobile number
, મંગળવાર, 30 જુલાઈ 2019 (18:23 IST)
એક્ટ્રેસ સની લિયોનના મોબાઈલ નંબરએ એક યુવકની ઉંઘ ઉડાવી નાખી. કારણકે તે નંબર પર રોજ 500 કૉલ આવી રહી છે અને આ કારણે તેમની નૌકરી પણ દાવ પર લાગી ગઈ છે. થયું આવુ કે 26 જુલાઈએ રીલીજ થઈ અર્જુન પટિયાલામાં  સની લિયોની પોલીસકર્મીને તેમનો મોબાઈલ નંબર જણાવ્યુ છે પણ અસલીમાં તે નંબર એક દિલ્લીની એક પ્રાઈવેટ કંપનીના સીનીયર એગ્જીક્યૂટિવનો મોબાઈલ નંબર છે. 
 
લોકોએ તેને સની લિયોનના નંબર સમજી લીધુ અને હવે તે નંબર પર પાછલા બે દિવસમાં 500 થી વધારે કૉલ આવી ગઈ છે. વિદેશો સુધી વીડિયો કૉલ આવી રહી છે. ફોન ઉપાડતા જ અશ્લીલ વાત કરતા લોકો સની લિયોન વિશે પૂછવા લાગે છે. આ કૉલના કારણે કંપનીએ તેને નોકરીથી કાઢવાની ચેતવણી સુધી આપી દીધી છે. 
 
પરેશાન થઈને એગ્જ્યુકિટીવ્વએ દિલ્લીના પીતમપુરા થાનામાં સની લિયોનની સાથે સાથે ફિલ્મ નિર્માતા અને નિર્દેશકની સામે કેસ દાખલ કરવા માટે શિકાયત કરી નાખી છે.
 
દિલ્લીના પીતમપુરાના જેયૂ બ્લૉકમા રહેતા પુનીત અગ્રવાલ એક પ્રાઈવેટ કંપનીમાં સીનીયર એગ્જ્યુકીટીવ છે. તેમના મોબાઈલ પર બે દિવસ પહેલા એક કૉલ આવી. 
ફોન ઉપાડતા જ યુવક તેમનાથે અશ્લીલ વાત કરવા લાગ્યા અને સની લીયોન વિશે પૂછ્યું. પુનીત એ ફોન કાપી દીધું, પણ ત્યારબાદ સતત ફોન આવવા લાગ્યા પુનીતએ ફોન કરનારથીપૂછ્યું કે તેમની પાસે નંબર ક્યાંથી આવ્યુ તો તેને જણાવ્યુ કે અભિનેત્રી સની લિયોનની ફિલ્મ અર્જુન પટિયાલા બે દિવસ પહેલા રીલીજ થઈ છે. 
તે ફિલ્મના એક સીનમાં પોલીસવાળાને સની લિયોની તેમનો મોબાઈલ નંબર જણાવે છે. તે મોબાઈલ નંબર પર જ સની લિયોનથી વાત કરવા માટે તે ફોન કરી રહ્યા છે. ત્યારબાદ પુનીતએ ફિલ્મ જોઈ તો જોયું કે સની લિયોન જે મોબાઈલ નંબર જણાવી રહી છે, તે પુનીતનો મોબાઈલ નંબર છે. 
 
હવે આ કારણે પુનીતની રાતની ઉંઘ ઉડી ગઈ છે. કારણકે તેમની પાસે રાતના સમયે ખૂબ કૉલ આવી રહી છે. ઑફિસ ગયા પછી પણ વાર વાર ફોન આવે છે તો કંપનીના અધિકારી તેને નોકરીથી કાઢવાની ચેતવણી આપી દીધી છે. પુનીત કહે છે કે તે તેમનો મોબાઈલ નંબર બદલી પણ નહી શકે છે કારણકે બધી જગ્યા આ મોબાઈલ નંબર કામ કરી રહ્યું છે. 
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મેટ્રોના કંટ્રોલ રૂમથી બનાવ્યુ અશ્લીલ વીડિયો, પોર્ન વેબસાઈટ પર અપલોડ