baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાપા શાહરૂખના બર્થડે પર ટ્રોલ થઈ સુહાનાની ડ્રેસ કીમત જાણી ઉડી જશે હોશ

shahrukh's daughter
, શુક્રવાર, 3 નવેમ્બર 2017 (17:30 IST)
બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખની દીકરી સુહાના ખાન હમેશા સુર્ખિઓમાં રહેવા લાગી છે. આ વખતે સુહાના તેની એક મોંઘી ડ્રેસને લઈને ખબરોમાં આવી છે. સુહાના આમ તો ઈંડસ્ટ્રીની સૌથી પાપ્યુલર સ્ટાર ડાટર્સમાંથી એક છે. 17 વર્ષની સુહાના પોતાને ગ્લેમરની દુનિયાથી દૂર રાખે છે. પણ એ તેમના સ્ટાઈલિશ અંદાજના કારણે હમેશા ચર્ચાનો વિષય બને છે. 
સુહાના તેમના બ્રાંડેડ અને મોંઘા કપડાના કારણે પણ સુર્ખિઓમાં આવી જાય છે. જણાવી નાખે કે મુંબ્ઈની ધીરૂભાઈ અંબાની શાળાથી દસમા ઘોરણની અભ્યાસ પૂરા કર્યા પછી સુહાના અત્યારે લંદનમાં આગળનો અભ્યાસ કરી રહી છે.ગ્રેજુએશન ખત્મ કર્યા પછી પિતા શાહરૂખની રીતે એ પણ ફિલ્મોમાં પોતાની કિસ્મત અજમાવશે. 
ગુરૂવારે શાહરૂખ ખાન પોતામો 52મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા હતા. બર્થડેના એક દિવસ પહેલા સુહાના તેમની માતા ગૌરી ખાન અને ફ્રેંડસ અન્નયા પાંડે અને શનાયા કપૂરની સાથે અલીબાગ ફાર્મહાઉઅસ રવાના થઈ. તે સમયે એ ગેટ વે ઑફ ઈંડિયામાં સુહાના મીડિયાના કેમરામાં કેદ થઈ. 
shahrukh's daughter
shahrukh's daughter
સુહાનાએ  Givenchy બ્રાંડની શાર્ટ સ્લીવ ટીશર્ટ પહેરી રાખી હતી . જોવામાં એ બહુ જ સિંપલ નજર આવતી આ વ્હાઈટ ટી-શર્ટની કીમત જાણી તમારા હોશ ઉડી જશે. સુહાનાનો આ ટીશર્ટ 10-20 હજાર નહી પણ 50219 રૂપિયાનો છે/ સુહાના આ ડ્રેસમાં બહુ સુંદર લાગી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

થપ્પડથી નહી સોનાક્ષી સિન્હાને ફિલ્મોમાં "બોલ્ડ" દ્રશ્ય કરવાથી લાગે છે ડર ..