Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

થપ્પડથી નહી સોનાક્ષી સિન્હાને ફિલ્મોમાં "બોલ્ડ" દ્રશ્ય કરવાથી લાગે છે ડર ..

ittefaq
, શુક્રવાર, 3 નવેમ્બર 2017 (12:33 IST)
બૉલીવુડ એક્ટર્સની કોઈ ન કોઈ નબળાઈ હોય છે અને એ તેમની એક નબળાઈ સોનાક્ષી સિંહાએ પણ જાહેર કરી છે. સોનાક્ષીનો કહેવું છે કે જેમ ઘણા એક્ટર્સની કોઈ ન કોઈ નબળાઈ હોય છે અને એમજ તેમની નબળાઈ છે ઉત્તેજક સીન્સ , જે એ ફિલ્મોમાં કરવાથી કંટાળે છે. ફિલ્મ દબંગમાં સલમાન ખાનની સાથે ફિલ્મી એંટ્રી મારતી સોનાક્ષી સિન્હા અક્ષય કુમાર અજય દેવગન સીનિયર સિતારાની સાથે નજર આવી છે. સોનાક્ષી અત્યાર સુધી ઓછા બોલ્ડ અવતારમાં નજએઅ આવી છે. પણ તેમની આવનારી ફિલ્મ ઈતેફાકમાં સોનાક્ષી, સિદ્ધાર્થ મલ્હોત્રાના સાથે ઉત્તેજક સીન્સ કરતી નજર આવશે. આ વાતનો ખુલાસો આ ફિલ્મના પ્રોડ્યૂસર કરણ જોહરે કર્યું છે. 
ittefaq
કરણ જોહર અને શાહરૂખ ખાનના પ્રોડકશનની ફિલ્મ ઈત્તેફાક 3 નવેમ્બરે રીલીજ થઈ રહી છે. અને બુધવારે ફિલ્મના પ્રોડ્યૂસર કરણ જોહર તેમના જાણીતા અંદાજમાં આ ફિલ્મની કાસ્ટની સાથે ઈંટરવ્યૂહના સમયે કરણ એ જણાવ્યું કે ફિલ્મમાં સોનાક્ષી ખૂબ જુદા અંદાજમાં નજર આવશે. ઈંટોરેગેશન વિદ કરણ જોહર નામના અ શોમાં ઈત્તેફાકની ટીમ એટલેકે  સોનાક્ષી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને અક્ષય ખન્ના નજર આવશે. 
ittefaq
કરણ જોહરે સોનાક્ષીથી પૂછયું  શું તમને સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ઉત્તેજક સીન કરવામાં મજા આવ્યું આ સવાલ પર સોનાક્ષીએ કીધું "હું કેમરા પર ઉત્તેજક સીન કરતામાં કંમર્ફ્ટ નહી રહેતી. આમ તો હું બહુ સારી એક્ટ્રેસ છું તેથી તમને એ સમાજાતું નથી પણ હું અનક્મ્ફર્ટ થાઉં છું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાહરૂખ ખાન જન્મદિવસની પાર્ટી અલીબાગના બંગલે (જુઓ ફોટા)