Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુહાના ખાનનો આ અવતાર જોશો પહેલીવાર

Webdunia
શુક્રવાર, 4 મે 2018 (13:20 IST)
સુહાના ખાન  બૉલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી છે. સ્ટાર કિડમાં એ ટૉપ પર છે. પણ હવે એ ઈંડસ્ટ્રીમાં નહી આવશે, પણ ચર્ચાઓમાં હમેશા બની રહે છે. ક્યારે તેમની હૉટ ફોટાને લઈને તો કયારે વેકેશંસને લઈને. 
 
અત્યારે જ દુહાનાનો એક વીડિયો વાયરલ થયું છે જેમાં એ તેમના કૉલેજ ફ્રેંડસની સાથે એંજાય કરી રહી છે. તેની આ વીડિયોને જોઈ તેમના ફેંસ શું, દરેકને તેમના બાળપણના દિવસ પરત જવાની ઈચ્છા જણાવીશ. 
 
આ વીડિયોમાં એ તેમના મિત્રો સાથે મ્યૂજિકલ ચેયર રમી રહી છે અને તેમાઅ કૉલેજ ફેર્ડસની સાથે મસ્તી કરી રહી છે. 
 
સુહાના કેજુઅલ વિયરમાં પણ ફેશનેબલ નજર આવી રહી છે. સુહાના ખાન હૉટ સેક્સી અવતારને બધા એ જોયા છે. હવે તેનો મસ્તીભરેલો અંદાજ પણ તમારું દિલ જીતી લેશે. તેની સાથે જ સુહાનાના કેટલાક પિકચર્સ પણ શેયર કર્યા છે જેમાં એ મિત્રો સાથે આ ગેમ રમી રહી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Weight Loss Drink - રોજ સવારે ખાલી પેટ પીવો આ બીજનું પાણી, એક મહિનામાં જ ઓગળી જશે શરીરમાં જમા થયેલી ચરબી

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

પીલો કવરથી આ રીતે સાફ કરો ઘરના ગંદા સીલિંગ ફેન, ઉપર ચઢ્યા વગર સહેલાઈથી થઈ જશે સાફ

ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીના પાન, બીપીથી લઈને શુગર સુધીના અનેક રોગો માટે રામબાણ

HINDI DIWAS SPEECH - હિન્દી દિવસ પર ભાષણ

આગળનો લેખ