Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિગ્ગજ અભિનેત્રી સુધા ચંદ્રનનું છલકાયુ દુખ

Webdunia
શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (12:52 IST)
સુધા ચંદ્રને આશા વ્યક્ત કરી કે તેની અપીલ પર વિચાર કરવામાં આવશે અને તેના પર ચોક્કસપણે કોઈ પગલાં લેવામાં આવશે. સુધા ચંદ્રનનો આ વીડિયો જોઈને લાગે છે કે તેણે તેને એરપોર્ટની બહાર જ શૂટ કર્યું છે.
 
સુધા ચંદ્રનને એક પગમાં સમસ્યા છે, જેના કારણે તે કૃત્રિમ પગનો ઉપયોગ કરે છે. સુધાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો, જેમાં તેણીએ એરપોર્ટ સિક્યુરિટીમાંથી પસાર થવાની અને દર વખતે પોતાનું કૃત્રિમ અંગ દૂર કરાવાની પરેશાની શેર કરી હતી. તેણે કહ્યું કે એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર તેને દર વખતે ગ્રીલ કરવામાં આવે છે, જે તેને ઘણું દુખ પહોંચાડે છે.

 
છલકાયુ સુધા ચંદ્રનનો દુખ - શું  આ રીતે માન આપવામાં આવે છે?
આ એક ખૂબ જ વ્યક્તિગત બાબત છે જે હું આપણા પ્રિય પ્રધાનમંત્રી મોદીજીને કહેવા માંગુ છું. કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ મારી અપીલ છે. મારું નામ સુધા ચંદ્રન છે અને હું વ્યવસાયે અભિનેત્રી અને વ્યવસાયિક નૃત્યાંગના છું. મેં કૃત્રિમ અંગ સાથે નૃત્ય કરીને ઇતિહાસ રચ્યો અને મારા દેશને ગૌરવ અપાવ્યું. પરંતુ જ્યારે પણ હું વ્યાવસાયિક મુલાકાતો પર જાઉં છું ત્યારે મને એરપોર્ટ પર રોકવામાં આવે છે. જ્યારે હું સુરક્ષા અને CISF અધિકારીઓને વિનંતી કરું છું કે કૃપા કરીને મારા કૃત્રિમ અંગ માટે ETD પરીક્ષણ કરો, ત્યારે પણ તેઓ મને મારા કૃત્રિમ અંગ ઉતારીને તેમને બતાવવા કહે છે.
 
અકસ્માતમાં પગ ગુમાવ્યા બાદ સુધા ચંદ્રન જીવવા માંગતી ન હતી, કહ્યું- 7 વર્ષ સુધી બેરોજગાર રહી
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sudhaa Chandran (@sudhaachandran)



 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ત્રિફળામાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને ખાશો તો ધમનીઓ થશે સાફ, શરીરમાંથી નીકળી જશે બેડ કોલેસ્ટ્રોલ

તુરીયા નું શાક બનાવવાની રીત

કોળાનું શાક

AI Essay - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિબંધ

ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી

આગળનો લેખ
Show comments