Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sonu Sood B’day Special:ક્યારે લોકલ ટ્રેનમાં યાત્રા કરતા હતા સોનૂ સૂદ ફિલ્મી વિલેનથી આ રીતે બન્યા રિયલ લાઈફ હીરો

Webdunia
રવિવાર, 30 જુલાઈ 2023 (10:35 IST)
HBD Sonu Sood- એક્ટર અને સામાજિક કાર્યકર્તા સોનૂ સૂદ કોરોનાના સમયે લોકો માટે જે રીતે મદદ માટે આગળ આવ્યા ત્યારબાદથી તે મસીહા કહેવાયા. બૉલીવુડ ફિલ્મો સુધી પહોંચવાનો તેનો આ પ્રવાસ સરળ નહી રહ્યુ છે. 30 જુલાઈને સોનૂ સૂદ તેમનો 48મો જનમદિવસ ઉજવી રહ્યા છે. આ અવસરએ જણાવે છે જે તેમના જીવનથી સંકળાયેલી કેટલીક ખાસ વાતોં. 
 
જતા રહે છે પંજાબ 
સોનૂ સૂદનો જન્મ પંજાબના મોગા જિલ્લામાં થયુ છે. તેની શરૂઆતી અભ્યાસ પણ અહીંથી જ શરૂ થયા. આજે પણ સમય મળતા પર સોનૂ હમેશા મોગા જતા રહે છે. 
 
સોનૂ સૂદએ નાગપુરના યશવંત રાવ ચ્વહાણ કૉલેજ ઑફ ઈજીનીયરિંગથી અભ્યાસ કર્યુ. તે ઈંજીનીયર બક્ની પણ ગયા હતા. તેણે ફેમિલી બિજનેસ કરવા વિશે વિચાર્યુ પણ કિસ્મતને કદાચ કઈક બીજુ જ મંજર હતું. 
 
માતા-પિતાએ કર્યુ સપોર્ટ 
સોનૂ સૂદના દિલમાં મુંબઈ જવાનો એક સપનો હતો. પહેલા તો તેણે લાગ્યુ કે તેમના માતા-પિતા તેમને રોકશે પણ તેણે હમેશા તેમનો સાથ આપ્યુ. સોનૂ સૂદની માતાએ કહ્યુ કે જાઓ અને તમારા સપના પૂરા કરો. 
 
જ્યારે સૂનૂ દોદ મુંબઈ પહોંચ્યા તો તેમની પાસે સાડા પાંચ હજાર રૂપિયા હતા. એક દિવસ તે ફિલ્મ સિટી પહોંચ્યા તેણે લાગ્યુ કે કદાચ કોઈ નિર્માતા-નિર્દેશક તેણે જોઈ લે અને તેમની ફિલ્મોમાં લઈ લે. પણ આવુ 
ક્યારે નથી થયું. 
 
સંઘર્ષના દિવસ 
સ્ટ્રગલના દિવસોમાં તે લોકલ ટ્રેનથી પ્રવાસ કરતા હતા. તેણે તેમના સોશિયલ મીડિયા અકાઉંટ પર તે સમયેની ટીકીટની ફોટા પણ પોસ્ટ કરી હતી. મુંબઈમાં તે એક રૂમમાં ત્રણ-ચાર લોકોની સાથે રહેતા હતા  જે 
જેમ તેમ ગુજરાન થઈ રહ્યો હતો. 
 
સોનુને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પહેલો બ્રેક મળ્યો. 1999 માં, તેની પ્રથમ ફિલ્મ તેલુગુમાં કલ્લાજાગર હતી. બોલીવુડમાં, તેમને વર્ષ 2001 માં શહીદ-એ-આઝમમાં તક મળી. આમાં તે સિંહની ભૂમિકા ભજવી હતી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

બધા શાક પર ભારે પડે છે આદુ, લસણ અને મરચાનું અથાણું, તરત ખાવા માટે તૈયાર છે રેસિપી

ક્રિસ્પી પનીર ફિંગર

નાસ્તામાં દહીંના ઢોસા બનાવો

Akbar Birbal Story: પહેલા મરઘી આવી કે ઈંડું?

જાવંત્રીની ચા પીવાથી મળી શકે છે આ 5 ફાયદા

આગળનો લેખ
Show comments