Webdunia - Bharat's app for daily news and videos

Install App

HBD સોનમ કપૂર - એક સમયે પોકેટ મની માટે વેટ્રેસની જોબ કરતી હતી, આજે તેની પાસે છે 3 હજાર કરોડની મિલકત

Webdunia
ગુરુવાર, 9 જૂન 2022 (10:23 IST)
સોનમ કપૂર આહુજા આજે પોતાનો  34 મો જન્મદિવસ ઉજવી રહી છે. અનિલ કપૂર અને સુનીતા કપૂરની પુત્રી સોનમ કપૂરે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાવરિયાંથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

સોનમ કપૂરે મલેશિયામાં અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેણે પોતાના પોકેટ મની માટે વેટ્રેસની પણ નોકરી કરવી પડી હતી.   સૂત્રો મુજબ  સોનમ કપૂરને માત્ર ચાર દિવસમાં જ નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી. 

ફિલ્મોમાં ડેબ્યૂ કરતા પહેલાં સોનમ કપૂરનું વજન ખૂબ વધારે હતું. સંજય લીલા ભણસાલીએ તેમને વેટ લોસની સલાહ આપી હતી.  જેથી ડેબ્યુ પહેલા સોનમ કપૂરે લગભગ  30 કિલો ઘટાડ્યું હતું.

ત્રણ હજાર કરોડની છે માલકિન 
 
સોનમ કપૂરે વર્ષ 2018માં પોતાના બોયફ્રેંડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. એક સમાચાર મુજબ, સોનમ કપૂર વર્ષમાં 85 કરોડ રૂપિયા કમાવે છે તો બીજી બાજુ આનંદ આહુજાના બિઝનેસનુ ટર્નઓવર કુલ 450 મિલીયન યૂએસડી છે એટલે કે 3000 કરોડ રૂપિયા છે. 
 
સોનમ કપૂર અને આનંદ આહુજાએ દિલ્હીમાં એક બંગલો ખરીદ્યો હતો જે 3170 સ્ક્વાયર યાર્ડ સુધી ફેલાયેલો છે. આ બંગલાની કિમંત 173 કરોડ રૂપિયા છે. આ પ્લોટ 9000 સ્ક્વાયર ફીટ સુધી ફેલાયેલો છે. ફક્ત દિલ્હીમાં જ નહી પણ સોનમ અને આનંદની લંડનમાં પણ એક લગ્જરિયસ પ્રોપર્ટી છે. 
સૌથી મોંઘી એંગેજમેંટ રિંગ 
 
સોનમ કપૂરની સગાઈની અંગૂઠી સૌથી મોંઘી સેલેબ એંગેજમેંટ રિંગમાંથી એક છે. આ રિંગ તેમને આનંદ આહુજાએ ગિફ્ટ કરી હતી. જેની કિમંત લગભગ 90 લાખ રૂપિયા બતવાય રહી છે. 
સોનમ કપૂરને જૂતા ચંપલનો ખૂબ શોખ છે.  સોનમ પાસે એક શાનદાર સ્નીકર કલેક્શન છે. એકવાર સોનમ કપૂરે પોતાના ભાઈ હર્ષવર્ઘન કપૂર સાથે શૂ ટ્વિન કર્યુ હતુ જેની કિમંત 16,884 ડોલર ( 12,47,000 રૂપિયા) છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ત્રિફળામાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને ખાશો તો ધમનીઓ થશે સાફ, શરીરમાંથી નીકળી જશે બેડ કોલેસ્ટ્રોલ

તુરીયા નું શાક બનાવવાની રીત

કોળાનું શાક

AI Essay - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિબંધ

ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી

આગળનો લેખ
Show comments