Webdunia - Bharat's app for daily news and videos

Install App

મા સોહા સાથે મેચિંગ કરી ગણપતિનો આશીર્વાદ લેવા પહોંચી ક્યૂટ ઈનાયા, જુઓ તસ્વીરો

Webdunia
શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (15:32 IST)
વર્ષ 2018ના ગણપતિ સેલિબ્રેશન શરૂ થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલીવુડ સેલેબ્સના ઘરે બપ્પાનું સ્વાગત કરવામાં આવ્યુ.  વીતેલા દિવસોમાં સોહા અલી ખાન અને કુણાલ ખેમૂની લાડલી ઈનાયા પણ ગણપતિની ભક્તિ કરતી જોવા મળી. 
આ દરમિયાનના ફોટો સોશિયલ સાઈટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સોહા અને કુણાલ બંને અર્પિતાના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સોહાની સાથે તેમની પુત્રી ઈનાયા પણ હતી. 
તસ્વીરોમાં સોહા યેયો કલરનુ પંજાબી સૂટ પહેરેલ ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજી બાજુ ઈનાયા યેલો કલરનો લહેંગો પહેરેલી જોવા મળી. જેમા તે ક્યૂટ લાગી રહી છે. આ દરમિયાન કુણાલ બ્લેક કલરના કુર્તા સાથે વ્હાઈટ પજામાં પહેરેલ હેંડસમ લાગી રહ્યો છે. ફેંસ તેમની તસ્વીરો ખૂબ પસંદ કરી રહ્યા છે. 
ઉલ્લેખનીય છે કે ઈનાયા હાલ 9 મહિનાની છે. ઈનાયા પોતાના ભાઈ તૈમૂરની જેમ જ લોકો વચ્ચે ખૂબ પૉપૂલર છે.  અવાર નવાર તેમની ક્યૂટ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.  તેમને દરેક તસ્વીરને લોકો ખૂબ પસંદ કરે છે. 

અને આ છે પટૌડી ખાનદાનનુ ભવિષ્ય... તૈમૂલ અલી ખાન, ઈબ્રાહીમ અલી ખાન, સારા અલી ખાન, ઈનાયા કુમાર ખૈમૂ 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

આગળનો લેખ
Show comments