Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોફિયા હયાતએ પતિને ઘરથી કાઢ્યું, બાળકને પણ ગુમાવ્યું

sofia-hayat-vlad-stanescau-child
, રવિવાર, 6 મે 2018 (11:21 IST)
સોફિયા હયાત એક્ટ્રેસથી નન બની ગઈ છે અને ફરીથી સામાન્ય જીવનમાં પરત આવી ગઈ છે. ત્યારબાદ લગ્ન કરી એ સુર્ખિયોમાં રહી અને હવે તેણે તેમના પતિને દગાબાજ કરાર આપી ઘરથી કાઢી નાખ્યું છે. 
 
સોફિયાએ કીધું કે બ્લાદ દગા આપાઅર છે. જ્યારે હું લગ્ન કરી રહી હતી ત્યારે મારા શુભચિંતકોએ મને રોક્યું હતું. જેની પાસે પૈસા નહી, ઘર નહી તેનાથી લગ્ન ન કરો. પણ મે નહી સાંભળ્યું. એ પોતાને ઈંટીરિયર ડિજાઈનર જણાવતો હતો પણ સાચે એ એક દુકાનમાં કામ કરતો હતો. 
 
બ્લાદએ મારાથા લગ્ન માટે પૈસા માટે કરી હતી. એ કર્જમાં ડૂબાયેલો હતો. મેં તેના પૈસા ચૂકાવ્યા. ઘર ખર્ચ હું ચલાવ્યું. તેનાથી પણ તેના મન નહી ભર્યું એ મારા પૈસા ચોરી કરવા લાગ્યા. મારી પ્રાપર્ટીથી સંકળાયેલા કાગળ નહી મળી રહ યા છે. 
sofia-hayat-vlad-stanescau-child
 
સોફિયા મુજબ બ્લાદ તેમની પૂર્વ પત્નીથી ચેંટિંગ કરતો હતો. તેને લગ્નની વીંટી પણ પરત નહી કરી છે. જેની કીમર દસ લાખ રૂપિયા છે. 
sofia-hayat-vlad-stanescau-child

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોનમને લગ્નમાં આ શાનદાર ભેટ આપશે કરણ જોહર