Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૉન અબ્રાહમ થઈ ગયા હતા બેકાબૂ Hot Scene માં તોડી દીધી હતી કંગના રનૌતની બંગડીઓ

john abraham
, ગુરુવાર, 13 મે 2021 (00:16 IST)
ઘણી વાત સીન કરતા સમયે કળાકાર તેમના કેરેક્ટરમાં આટલા ઘુસી જાય છે કે ભૂલી જાય છે કે તે એક્ટિંગ કરી રહ્યા છે.તેને એક્ટિંગનો કમાલ પણ કહી શકે છે. આવુ એક બનાવ થયો હતો ફિલ્મ શૂટઆઉટ વડાલાની શૂટિંગના સમયે. આ ફિલ્મને સંજય ગુપ્તાએ નિર્દેશિત કર્યો હતો અને કળાકારની ફોજ આ ફિલ્મમાં હતી. જ્હોન અબ્રાહમ, અનિલ કપૂર, કંગના રનૌત, તુષાર કપૂર, મનોજ બાજપેયી, સોનુ સૂદ, રોનીત રોય, મહેશ માંજરેકર, જેકી શ્રોફ જેવા સ્ટાર કલાકારોએ આ ફિલ્મમાં એક્ટિંગના જલવા જોવાયા. આટલું જ નહીં, પ્રિયંકા ચોપડા, સની લિયોન અને સોફી ચૌધરીના આઇટમગીત પણ ફિલ્મમાં હતું. જોકે, આ ફિલ્મ કંઇક ખાસ બની ન હતી અને ન તો અપેક્ષા મુજબ ફિલ્મનો ધંધો રહ્યો. 
john abraham
આ ફિલ્મમાં જૉન અબ્રાહમએ માન્યા સુર્વેની ભૂમિકા ભજવી હતી જે અંડરવર્લ્ડથી સંકળાયેલો રહે છે. જૉન અને કંગના એક અંતરંગ સીન પણ ફિલ્મનો મુખ્ય આકર્ષણ હતો. જ્યારે આ ફિલ્મ રિલીહ થઈ હતી ત્યારે ખબર આવી હતી કે સીનના સમયે જૉન આટલા બેકાબૂ થઈ ગયા હતા કે બીજા શબ્દોમાં કહીએ તો કેરેક્ટરમાં આ રીતે ખોઈ ગયા હતા કે કંગનાની બંગડીઓ તોડી દીધી હતી. હવે આ વાત સત્ય હતી કે ફિલ્મની પબ્લિસિટી માટે રચાઈ હતી કહી ન શકાય. 
john abraham
પથારી પર આ સીનમાં તેણે કંગનાએ પહેરેલી બંગડીઓ તોડી દીધી હતી અને આ કારણે કોમળ કંગનાની કાંડા ઈજાયુક્ત થઈ ગયા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેપટાઉન પહોંચતા જ NIkki Tamboli એ વધાર્યો ઈંટરનેટનો તાપમાન બ્લૂ મોનોકિનીમાં શેયર કરી હૉટ ફોટા