Publish Date: Fri, 30 Apr 2021 (17:03 IST)
Updated Date: Fri, 30 Apr 2021 (16:48 IST)
સલમાન ખાનની રાધે યોર મોસ્ટ વાંટેડનો સાંગ દિલ દે દિયા રીલીજ થઈ ગયો છે. સલમાન ખાન અને જેક્લીન ફર્નાડિસની કેમિસ્ટ્રીને ફેંસને ખૂબ પસંદ કરી રહ્યા છે. યાદ કરાવીએ કે ગીતેનો ટીઝર કાલે રજૂ કરાયો હતો. જે દર્શકો વચ્ચે તરત હિટ થઈ ગયો હતો.
જેકલીનનો દેશી અવતાર
ગીતમાં જેકલીનનો દેશી અવતાર નજર આવી રહ્યો છે. જે તેણે ખૂબ સુંદરથી કેરી કર્યો છે. જયારે સલમાન કાળા રંગમા કેજુઅલમાં હમેશાની રીતે હેંડસમ લાગી રહ્યા છે. જેકલીન અને સલમાન વચ્ચે સિઝ્લિંગ કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.