Publish Date: Mon, 21 Oct 2019 (12:37 IST)
Updated Date: Mon, 21 Oct 2019 (12:43 IST)
બૉલીવુડમાં શર્લિન ચોપડાની કોઈ ખાસ ઓળખ નથી તેથી તેને સોશિયલ મીડિયાને તેમનો અડ્ડો બનાવ્યું અને ઘણી બધી ફોટા નાખી ફેંસનો દિલ રિઝવાયું.
જ્યારે આ વાતથી પણ વાત નહી બની રો તેને તેમનો એપ લાંચ કરી નાખ્યું. જેમાં તેને એવા વીડિયો નજર આવ્યા જેમાં તે બહુ ઓછા કપડામાં નજર આવી.
હવે શર્લિન ડાયરેક્ટર બની ગઈ છે તો તેને તેમનો એક ફિલ્મ બનાવી નાખી છે જેનો નામ છે શી કિલ્સ. આ ફિલ્મ તેમના એપ પર જ જોવા મળશે. તેનાથી પહેલા પણ તેને એક શાર્ટ ફિલ્મ બનાવી હતી.
આ ફિલ્મની કેટલીક ઝલકિઓ તેને તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર નાખી છે. જેમાં તે બધી હદ પાર કરતી નજર આવી રહી છે. ચર્ચામાં બન્યા રહેવા માટે શર્લિન દરેક રીતે પેતરા અજમાવી રહી છે. જોવું આ હશે કે આગળ શું કરે છે.