Publish Date: Sat, 03 Feb 2018 (12:59 IST)
Updated Date: Sat, 03 Feb 2018 (13:01 IST)
શમા સિકંદર ચર્ચામાં બની રહેવા માટે સતત ઈંસ્ટાગ્રામ પર તેમના હોટ ફોટો પોસ્ટ કરી રહી છે. કદાચ આ મજબૂરી છે.
અત્યારે જ તેણે યોગ કરતા એક ફોટો પોસ્ટ કર્યું છે. એ લાલ રંગની બિકની પહેરી સેક્સી લાગી રહી છે.
શમાનો આ અંદાજ તેમના ફેંસને ખૂબ પસંદ આવ્યું છે.