Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રિયા સેનનો બિકનીમાં બર્થ સેલિબ્રેશન

Riya Sen Hot Photo Shoot
એક્ટ્રેસ રિયા સેન ભલે બૉલીવુડમાં નજર નહી આવી રહી હોય, પણ એ સોશલ મીડિયા પર બહુ જ એક્ટિવ છે અને તેમના ફેંસને તેમની દરરોજની એક્ટિવિટીજ જણાવી રહે છે. 
 
રિયા માત્ર તેમના બોલ્ડ અંદાજ માટે જ નહી પણ તેમના ફિટનેસ માટે પણ ઓળખાય છે. એ યોગા માટે પેશનેટ છે અને તેમની પિકચર્સ શેયર કરતી રહે છે. અત્યારે જ તેણે બિકનીમાં તેમનો શાનદાર પિસ્ક્ચર પોસ્ટ કર્યા છે. રિયા સેન ગોવામાં તેમના હસબેંડ શિવમ તિવારી સાથે તેમનો બર્થડે એંજાય કરી રહી છે. તેમનો 24 જાન્યુઆરી બર્થડે હતું  જેને એ તેમના હસબેંદ સાથે સેલિબ્રેટ કરી રહી હતી. રિયાએ  બિકનીમં તેમના હોટ પિક્ચર પોસ્ટ કરતા લખ્યુ&- અપને અંદર કી આગ કે લિએ કભી માફી મત માંગો હેપ્પી બર્થડે ટૂ મી.. બીચ.. ગોવા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ મેગ્જીન માટે દીપિકા પાદુકોણએ કરાવ્યું ફોટૉશૂટ