Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખ ખાનની પુત્રી સુહાનાને ક્રિસમસ પર મળી સ્પેશ્યલ ગિફ્ટ, વીડિયોમાં બતાવી ઝલક

Webdunia
શનિવાર, 26 ડિસેમ્બર 2020 (18:52 IST)
સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ભલે તેણે બોલિવૂડમાં એન્ટ્રી ન કરી હોય, પણ સોશિયલ મીડિયા પર તેની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. સુહાનાએ નાતાલના પ્રસંગે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ગિફ્ટમાં મળી એરિંગ્સ ફ્લોંટ કરતી જોવા મળી રહી છે.
 
સુહાના ખાને પોતાની આ તસવીર ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે. ફોટામાં તેણી તેની એરિંગ્સ ફલોન્ટ કરતી જોવા મળી રહી છે જે તેને ક્રિસમસની પર ગિફ્ટમાં મળ્યા હતા.  સુહાનાનો આ ફોટો બતાવે છે કે તેણે ક્રિસમસ સેલિબ્રેટ કર્યુ હતુ. તેણે ફોટો પોસ્ટ કરવા સાથે ગિફ્ટવાળુ  ઇમોટિકૉન શેર કર્યુ  છે.
 
ઉલ્લેખનીય છે કે સુહાના ખાન તાજેતરમાં જ ન્યૂયોર્ક પરત ગઈ છે. તે વિશ્વવ્યાપી કોરોના રોગચાળા પછી મુંબઇ આવી હતી અને લાંબા સમયથી તે પરિવાર સાથે સમય વિતાવી રહી હતી. પરંતુ હવે જ્યારે પરિસ્થિતિ સુધરી છે તો તે અભ્યાસ પૂરો કરવા માટે ન્યૂયોર્ક ગઈ છે. .
 
સુહાના ખાન ન્યૂયોર્ક યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે. તેણે ગુરુવારે કોલેજ લાઇબ્રેરીનો ફોટો શેર કર્યો. સુહાના ખાને તસવીર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, 'તે ખૂબ સુંદર હતું.'  ઉલ્લેખનીય છે કે સુહાનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો કમેન્ટ બોક્સ બંધ કરી દીધુ છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhana khan (@suhanakha2)

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પ્રેશર કુકરમાં બટર ચિકન બનાવતા આ ટીપ્સ નથી જાણતા હશો તમે

Exam Preparation Tips - વારંવાર વાંચીને ભૂલી જાવ છો? આ ટિપ્સ સાથે આ રીતે અભ્યાસ કરો, તમને બોર્ડની પરીક્ષામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

અકબર બીરબલની વાર્તા- ત્રણ સવાલ

Microwave Using Hacks: લોટ નરમ કરવાથી લઈન લસણ ફોલવામાં મદદ કરશે માઈક્રોવેવ

Gajar Halwa Tips-ગાજરનો હલવો બનાવતી વખતે ફોલો કરો આ ટ્રિક્સ, તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે

આગળનો લેખ
Show comments