Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિગ બૉસ ઑટીટી2ના સેટ પર સિગરેટા પીતા જોવાયા સલમાન ખાન

Webdunia
સોમવાર, 10 જુલાઈ 2023 (12:13 IST)
salman khan viral photo: સલમાન ખાન આ દિવસો બિગ બૉસા ઓટીટી 2 ને હોસ્ટ કરતા નજરે પડી રહ્યા છે, સલમાન દરા અઠવડિયે આ શોના વીકેંડ વારાએપિસોડમાં કંટેસ્ટેંટની ક્લાસ લગવાતા નજર આવે છે. તાજેતરમાં શોનુ ત્રીજુ વીકેંડા વારનુ એપિસોડ ટેલિકાસ્ટ થયો છે. પણ આ દરમિયાન સલમાનએ કઈક આવુ કરી નાખ્યુ છે જે પછી દર્શકોએ તેમની જ ક્લાસ લગાવી નાખી છે,
 
 હકીકતમાં બિગા બૉસ ઓટીટી 2 ના સેટથી સલમાન ખાનની સિગરેટ પીતા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. યુઝર્સએ દાવો કરી રહ્યા છે કે સલમાન ખાન હોસ્ટિંગના દરમિયન સિગરેટ પી રહ્યા હતા પણ શોની એડિટિંગા ટીમની ભૂલના કારણે આ પ્રસારિત થઈ ગયો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Food to Control Cholesterol - કોલેસ્ટ્રોલ વધે તો આ વસ્તુઓનો તમારા ડાયેટમાં કરો સમાવેશ

ઉપવાસ માટે બનાવો સ્વાદિષ્ટ ‘ગ્રીન સાબુદાણા વડા’, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

આગળનો લેખ
Show comments