Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રિયંકા ચોપડા નિક જોનસની રોકા સેરેમની(જુઓ ફોટા)

રોકા સેરેમ
, રવિવાર, 19 ઑગસ્ટ 2018 (08:12 IST)
બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા તેમના બ્વાયફ્રેંદ નિક જોંસ સાથે 18 ઓગસ્ટે સગાઈ(રોકા સેરેમની) કરી લીધી. તેમની રોકા સેરેમની પર પ્રિયંકા પીળા રંગના સૂત પ્લાજો ડ્રેસમાં ખૂબ સિંદર જોવાઈ રહી છે. તે સિવાય નિક પણ ઑફ વાઈટ કુર્તા પાયજામા પહેરી ઈંડિયન લુકમાં સ્માર્ટ જોવાઈ રહ્યા છે. 
રોકા સેરેમ
સફાઈને પ્રાઈવેટ અગેયર રખાયું છે જેમાં તેમના પરિવાર અને નજીકી મિત્રો શામેળ હતા. આ એક ટ્રેડિશનલ એંગેજમેંટ સેરેમની છે. પ્રિયંકાના ઘરને ફૂલોંથી શણગાયું છે. એક મોટું એનપી (NP) લખેલું પણ નજર આવી રહ્યું છે. એન ફોર નિક અને પી ફૉર પ્રિયંકાએ તેમના ઈંસ્ટાગ્રામ પર કાર્યક્રમના ફોટા પણ શેયર કરી છે. 
રોકા સેરેમ
લખનઉમાં તેમની શૂટિંગથી બ્રેક લઈ પ્રિયંકાની કજીન પરિણીતા ચોપડા પણ આ સેરેમનીમાં શામેલ થવા પહોંચી. એ પ્રિયંકાના ઘર તેલો આઉટફિટમાં પહોંચી. 
રોકા સેરેમ
ઉલ્લેખનીય  નિક જોનસને ફરાવવા માટે પ્રિયંકા ચોપડા જ્યારે ભારત લાવી હતી ત્યારે જ ખરબચિયોંએ સૂંઘી લીધો હતો કે પ્રિયંકા અને નિકમાં વાત મિત્રતાથી વધીને  છે બન્ને હાથમાં હાથ નાખી ભારત દર્શન કરતા રહ્યા. સગાઈના નામ સલમાન ખાનની ફિલ્મ "ભારત: ને મૂકી પ્રિયંકાએ તેમના આ રિશ્તા પર મોહર લગાવી નાખી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ 10 વાતો બતાવી દેશે કે શુ છે ગુલઝાર, જાણો કેમ આજે પણ પહેરે છે સફેદ કપડા