Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નિકથી સગાઈને લઈને પ્રિયંકા ચોપડાએ કહી મોટી વાત

Nick and priyanka
, મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (14:05 IST)
બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ મએરિકી ગીતકાર નિક જોંનસ સાથે તેમની સગાઈની અટકળો પર કહ્યુ કે તેનો નિજી જીવન સાર્વજનિક ઉપયોગની વસ્તુ નથી. અભિનેત્રીએ કહ્યું કે એ તેમના સંબંધોને લઈને કોઈને સફાઈ આપવાની જરૂર નથી સમજતી ચોપડાએ કીધું કે મારું નિજી જીવન સાર્વજનિક ઉપભોગની વસ્તુ નથી.

મારો જીવનનો 90 ટકા ભાગ સાર્વજનિક ઉપભોગ માટે છે. પણ 10 ટકા માત્ર મારું છે. હું એક છોકરી છું અને આ વાત મારા સુધી જ રહેવાનો અધિકાર છે. મારું પરિવાર, મિત્રતા સંબંધ એવી વસ્તુ છે. જેનો બચાવ કરવું કે સફાઈ આપવાની હું જરૂર નથી સમજતી. હું કોઈ ચૂંટણી નથી લડી રહી તેથી હું તેના પર સફાઈ આપવાની જરૂર નથી સમજું છું. અભિનેત્રી સંયુક્ત રૂપર્હી ફિક્કી લેડી ઓર્ગેનાઈજેશન અને યેસ બેંકની તરફથી આયોજિત ચેલેંજિગ દ સ્ટેટસ ક્યૂ એંડ ફાર્જિંગ ન્યૂ પાથ્સ ના એક સેશનમાં બોલી રહી હતી. ત્યાંજ અભિનેત્રીએ આ અવ્સર પર કહ્યુ કે એ સૌથી વધારે અસફળતાથી ડરે છે. તેણે કીધું કે મારો સૌથી મોટું ડર અસફલત છે. મને  અસફળતાથી ઈર્ષ્યા છે. હું પરેશાન થઈ જાઉં છુ જ્યારે હું અસફળ  હોઉં છું.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- તોફાની જોક્સ