એક્ટર ડાયરેકટર કોરિયોગ્રાફર પ્રભુદેવા આજે 44 વર્ષના થઈ ગયા છે. હિંદી સિવાય તેણે તમિલ, તેલૂગૂ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પ્રભુદેવાએ તેમના કરિયરની શરૂઆત કોરિયોગ્રાફર કરી હતી. તેના ફેન તેણી ભારતના માઈકલ જેકશન માને છે. તે બે વાર બેસ્ટ કોરિયોગ્રાફરનો નેશનલ ફિલ્મ અવાર્ડ અને એકવાર ફિલ્મફેયર અવાર્ડ પણ મેળવી ચૂક્યા છે.
પ્રભુદેવાનો જન્મ 1973નો કર્નાટકના મેસૂરમાં થયું હતું. તેમના પિતા "મુરૂગ સુંદર" સાઉથના મશહૂર કોરિયોગ્રાફર હતા. તેનાથી જ પ્રભુએ ડાંસ સીખ્યું. વર્ષ 2009માં ડાયરેક્ટર બૉલીવુડમાં ફિલ્મ "વાંટેડ" થી તેમનો કરિયરની શરૂઆત કરી. આ ફિલ્મમાં પ્રભુએ સલમાન ખાનની સાથે ડાંસ પણ કર્યું હતું. ત્યારબાદ "રાઉડી રાઠૌર " "એક્શન જેક્શન" દબંગ 3 જેવી ઘણી ફિલ્મો બનાવી.
ડાંસના સુપરસ્ટાર પ્રભુદેવા વિશે દરેક કોઈ જાણે છે પણ તેમની પર્સનલ લાઈફ વિશે બહુ જ ઓછા લોકો જાણે છે. પ્રભ્દેવાની પર્સનલ લાઈફ વિવાદોથી ભરેલી છે. દક્ષિણ ભારતીય સિનેમાની પ્રસિદ્ધ એક્ટ્રેસ નયનતારાના કારણે પ્રભુદેવાના લગ્ન તૂટી ગયા હતા.
ખબરોની માનીએ તો નયનતારા પ્રભ્દેવાને ખૂબ પ્રેમ કરતી હતી. પ્રભુદેવા માટે તેનો પ્રેમ આટલું હતું કે તેણે ઈસાઈ ધર્મ મૂકી હિન્દુ ધર્મ ધારણ કર્યું હતું. જણાવે છે કે પ્રભુદેવા અને નયનતારા ખૂબ દિવસો સુધી લિવ ઈનમાં પણ હતા.
પ્રભુદેવાનો લગ્ન રામલતાથી થયું. તેણે લગ્ન પછી તેમનો નામ લતા કરી દીધું હતું. પ્રભુદેવાની પત્નીને જ્યારે આ બન્નેના રિલેશન વિશે ખબર પડી તો એ ખૂબ ગુસ્સા થઈ અને વર્ષ 2010માં ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યું. તેણેપ્રભુદેવાના ઉપર નયનતારાથી દૂર રહેવા માટે દબાણ પણ બનાવું શરૂ કરી નાખ્યું.