Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

B'day Spl- સ્ટ્રગલના દિવસોમાં આ સેલિબ્રિટીએ ભૂખ્યા રહીને પસાર કરી રાત

Remo dsouza
, સોમવાર, 2 એપ્રિલ 2018 (13:29 IST)
ડાયરેક્ટર અને કૉરિયોગ્રાફર રેમો ડિસૂજા આજે 43 વર્ષના થઈ ગયા છે. રેમોનો જન્મ 2 એપ્રિલ 1974ને બેંગ્લૂરૂમાં એક મિડિલ ક્લાસ પરિવારમાં થયું હતું તેમન અપિતાનો નામ ગોપી નાયર છે. જે એક ઈંડિયન એયરફોર્સના ઑફિસર હતા. રેમો આજે જે જગ્યા પહોંચ્યા છે તેની પાછળ લાંબું સ્ટ્રગલ છિપાયું છે. આજે તેમના જન્મદિવસ પર જાણી કેટલીક ખાસ વાત.. 
 

રેમોએ 10માનુ અભ્યાસ જામનગર ગુજરાતથી કરી. અભ્યાસના સમયે જ તેને વિચારી લીધું કે હવે એ આગળ નહી ભણીશ અને પછી એ ગુજરાતથી મુંબઈ આવી ગયા. આમ તો રેમોના પિતા ઈચ્છતા હતા કે એ એયર ફોર્સમાં કામ કરે પણ રેમોનો મન અભ્યાસમાં નહી લાગતું હતું. તેણે ડાંસમાં જ તેમનો કરિયર બનાવવાની વિચાર્યું. 
Remo dsouza
માઈકલ જેકસનના ફેન રેમો ડિસૂજાનો કોઈ ગુતૂ નથી રેમોએ કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ નહી લીધી. તેને જે કઈક સીખ્યું પોતે સીખ્યું. રેમોને  બાળપણથી જ ડાંસ કરવું પસંદ હતું. એ શાળાના દિવસોમાં ખૂબ ડાંસ કરતો હતો. એક ઈંટર્વ્યૂહના સમયે રેમો ડિસૂજાએ કહ્યું હતું કે તેણે ફિલ્મ જોઈને મ્યૂજિક વીડિયોજની મદદથી ડાંસ 
 
સીખ્યું. 

રેમો જ્યારે મુંબઈ પહોંચ્યા તો તેની પાસે રહેવાનો કોઈ ઠેકાણું ન હોતું. તે સમયે એક પરિવારે રેમોની મદદ કરી. મિત્રોની મદદથી તેણે મુંબઈમાં 3 ડાંસ એકેડેમી શરૂ કરી. શરૂઆતમાં ચાર જ છાત્ર હતા. ધીમે-ધીમે વધ્યા. રેમો એક વાર જણાવ્યું હતું કે વરસાદમાં તેની પાસે એક પણ સ્ટૂડેંટ નહી હોતું. ત્યારે ખાવા માટે 
પૈસા પણ નહી હોય તે દિવસોમાં એ બ્રાંદ્રા સ્ટેશન પર વગર ખાદ્યા દિવસ પસાર કરતા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

B'day Spl: પિતાની સારવાર માટે આ કૉમેડિયન પાસે નહી હતા પૈસા, ટેલિફોન બૂથ પર કામ કર્યું છે