baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીએમ મોદીની બાયોપિકનો ટ્રેલર રીલીજ, ટ્રેનમાં ચા વેચતા નજર આવી રહ્યા છે "પ્રધાનમંત્રી"

PM narendra modi movie
, શુક્રવાર, 22 માર્ચ 2019 (11:30 IST)
દેશના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર બની બાયોપિકની ટ્રેલર લાંચિંગ પર વિવેક પીએમ મોદીની ભૂમિકામાં નજર આવ્યા. ઉલ્લેખનીય છે કે વિવેકએ તેમના ટ્વિટર અકાઉંટથી આ જાણકારી આપી હતી. બાયોપિકનો ટ્રેલર જલ્દી જ રિલીજ થશે. બાયોપિકના ટ્રેલર લાંચ થઈ ગયું છે. એક્ટરએ પણ તેમના ટ્વિટર અકાઉંટ પર ટ્રેલર શેયર કર્યું છે. 
 
ટ્રેલરમાં પીએમ મોદીના બાળપણથી લઈને રાજનીતિ સુધીનો સફર જોવાઈ રહ્યા છે. આ સમયે પીએમ તેમના બાળપણના દિવસોમાં ટ્રેનમાં ચા પણ વેચતા જોવાઈ રહ્યા છે. વિવેકે તેમની એક્ટિંગથી એક વાર ફરીથી દિલ જીતી લીધું છે. નિર્દેશક ઓમંગ કુમારએ ફિલ્મમાં મેહનત કરી હશે આ ટ્રેલર જોઈને લાગી રહ્યું છે. 
 
જણાવીએ કે તેનાથી પહેલા વિપક્ષના ફિલ્મને બેન કરવાની ડિમાંડ પર તેણે કીધું હતું કે અમે ફિલ્મમેકર્સ છે અને તે વિપક્ષી પાર્ટીના રાજનેતા છે. તે તેમના કામ કરી રહ્યા છે અને અમે આપણુ કામ કરી રહ્યા છે. અમે માત્ર તેમની ફિલ્મની સ્ટૉરીને સાચી રીતે લોકોની સાથે રાખવાની કોશિશ કરી રહ્યા છે. મને ખબર નહી કે ભવિષ્યમાં શું થશે. પણ અત્યારે અમે માત્ર ફિલ્મ પર જ ધ્યાન આપી રહ્યા છે. વિવેકએ આગળ કીધુ કે જ્યારે અમે ફિલ્મ પર શોધ કરવું શરૂ કર્યું તો મને લાગણી થઈ કે મોદીને ડર નહી લાગે છે. તેમના વિચારવા સમજવાના તરીકો હમેશા સાફ રહે છે. 
 
જણાવીએ કે ફિલ્મ 5 એપ્રિલને સિનેમાઘરમાં રિલીજ થશે. તેનાથી પહેલા મેકર્સએ જણાવ્યું હતું કે ફિલ્મ 12 એપ્રિલને આવશે. જણાવીએ કે લોક્સભા ચૂંટણી પહેલા ચરણની વોટિંગ 11 એપ્રિલમે થવી છે. ફિલ્મની નવી રિલીજ ડેટના જહેરાત સાથે જ નવું પોસ્ટર પણ સામે આવ્યું હતું. જેના પર સોશિયલ મીડિયા પર યૂજર્સએ ટ્રોલ કરવું શરૂ કરી દીધું હતું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉર્વશી રોતેલાની બિકીનીમાં આ અદાઓ તમને દીવાનો કરી નાખશે