Webdunia - Bharat's app for daily news and videos

Install App

"નંબર લિખ" નો ફર્સ્ટ લુક રિલીજ બિગ બૉસ ફેમ નિક્કી તંબોલી રોમાંટિક અંદાજમાં આવી નજર

Webdunia
બુધવાર, 9 જૂન 2021 (09:46 IST)
નંબર લિખ મ્યુજિક વીડિયોનો ફર્સ્ટ લુક રજૂ થયો. તેમાં બિગ બૉસ 14 થી લોકપ્રિયતા હાસલ કરનારી નિક્કી તંબોલી નજર આવી છે. તેની સાથે ટોની કક્કડ છે. પોસ્ટરમાં બન્ને રોમાંટિક અંદાજમાં નજર આવી રહ્યા છે. નિક્કી અને ટોનીની જોડી કમાલની લાગી રહી છે. ટેલીફોન બૂથની સામે બન્ને ઉભા છે અને પાછળ સાઈકિલ પણ નજર આવી રહી છે. નિક્કી કૉલ કરવાના ઈશારા કરી રહી છે. પિંક સ્કર્ટ ટૉપમાં તે હમેશાની રીતે હૉટ નજર આવી રહી છે. 
 
ટોની બ્લૂ જેકેટ પહેર્યા છે. તેનો મ્યુજિક વીડિયો 18 જૂન રિલીજ થશે. અત્યારે પોસ્ટર ફેંસને લુભાવી રહ્યો છેૢ આ ગીતને અગમ-અજીનએ ડાયરેક્ટ કર્યુ છે. નિક્કી તંબોલી અત્યરે ખતરોના ખિલાડી નામના રિયાલિટી શો કરી રહી છે. તેને એક્ટિંગના પણ ઘણા ઑફર મળ્યા છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

તુરીયા નું શાક બનાવવાની રીત

કોળાનું શાક

AI Essay - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિબંધ

ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી

ચંદ્રગ્રહણ પર નિબંધ

આગળનો લેખ
Show comments