Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાહુબલી પાર્ટ 3 - શિવગામી અને કટપ્પાનું Netflix પર ખુલશે રહસ્ય

Webdunia
શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (09:55 IST)
. બાહુબલી (Baahubali)ના પ્રશંસકોને નેટફ્લિક્સની નવી શ્રેણીમાં એકવાર ફરી માહિષ્મતિ સામ્રાજ્યને જોવાની તક મળી શકે છે. એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બે ભાગમાં બનેલ બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીની પ્રીક્વલમાં શિવગામીની યાત્રા બતાવાશે.  નેટફ્લિક્સે આ   સીરિઝની ઘોષણા ગુરૂવરે કરી. નેટફ્લિક્સના પ્રથમ બે સંસ્કરણનો ઓર્ડર મળી ચુક્યો છે.  બાહુબલી બિફોર ધ બિગનિંગ વાસ્તવમાં 'બાહુબલી ધ બિગનિંગ' અને 'બાહુનલી ધ કન્ક્લૂજન' ની પ્રીકવલ રહેશે. આ પ્રીકવલ આનંદ નીલકંઠનના પુસ્તક ધ રાઈઝ ઓફ શિવગામી પર આધારિત રહેશે. 
 
શ્રેણીના એક સંસ્કરણમાં નવ એપિસોડ રહેશે. જેમા વિદ્રોહી અને પ્રતિશોધી  યુવતીમાંથી એક બુદ્ધિમાન અને અદ્વિતીય રાણી બનવાની શિવગામીની યાત્રા બતાવાશે. 
 
નેટફ્લિક્સે આ માટે બાહુબલીના નિર્માણમાં સામેલ આર્કા મીડિયા વર્ક્સ અને રાજામૌલી સાથે ટીમ બનાવી છે.  દેવા કટ્ટા અને પ્રવીણ સતારુ આ શ્રેણીના સહ-નિર્દેશક રહેશે. પ્રીકવલને લઈને રાજમૌલી ખૂબ આશાવાદી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

કોરિયન સ્ટ્રોબેરી દૂધ

Baby new Names in gujarati- હિન્દુ બાળકોના નામ

New Baby names Girls - બાળકોના સુંદર નામ

આગળનો લેખ
Show comments