Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બે વર્ષની દીકરી સાથે નીલ નિતિન મુકેશના આખા પરિવારને થયો કોરોના તેને હળવામાં ન લેવું

neil nitin mukesh
, રવિવાર, 18 એપ્રિલ 2021 (12:04 IST)
નીલ નીતિન્ મુકેશએ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરી આ વખતે જણાવ્યુ છે. નીલએ લખ્યુ દરેક પ્રકારની સાવધાની રાખવા અને ઘરમાં રહેવા છતાંય મારા પરિવારના સભ્ય અને હું કોરોના સંક્રમિત થઈ ગયા છે. 
દેશમાં કોરોના વાયરસ એક વાર ફરી તેમના ચરમ પર છે અને સતત લોકો તેમની ચપેટમાં આવી રહ્યા છે. બૉલીવુડ અને ટીવી ઈંડસ્ટ્રીના સેલ્બ્સ કોરોનાના કહેરથી ત્રાસી ગયા છે.  એક પછી એક સેલેબ્સ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. તેથી ઘરે રહીને સાવધાની રાખવા માટે કહેવાઈ રહ્યું છે. અવે નીલ નીતિન મુકેશ અને તેમનો પરિવાર પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમાં તેમની બે વર્ષની દીકરી નૂરવી પણ શામેલ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લાખોના મદદગાર સોનૂ સુદને થયો કોરોના, ટ્વીટ કરીને આપી માહિતી