Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાખોના મદદગાર સોનૂ સુદને થયો કોરોના, ટ્વીટ કરીને આપી માહિતી

સોનૂ સુદ
અભિનેતા સોનૂ સુદ કોરોના સંક્રમિત થયા છે. તેમણે એક ટ્વીટ કરી આની માહિતી આપી છે. તે કોરોના સંક્રમિત થયા પછી ફેંસ તેમના માટે દુઆઓ કરી રહ્યા છે. સોનૂ સુદે તાજેતરમાં જ કોવિડ 19ની પ્રથમ ડોઝ લીધી હતી. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શમિતા શેટ્ટીએ Hot Photos પોસ્ટ કરી વીતેલા દિવસોને કર્યા યાદ