Publish Date: Tue, 08 Oct 2019 (11:42 IST)
Updated Date: Tue, 08 Oct 2019 (09:46 IST)
ટીવી અને બોલિવૂડની સુંદર અભિનેત્રી મૌની રોય તેની ફેશનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મૌની મોટેભાગે સોશિયલ મીડિયા પર તેના ફોટો ફેન્સ સાથે શેર કરે છે.
તાજેતરમાં મૌની રોયે સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં તે ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી રહી છે.
મૌની રોય પિંક કલરની બંધાણી લહેંગામાં જોવાઈ રહી છે. આ સાથે તેણે નેકલેસ, માંગ ટીકા અને બ્રાન પણ કેરી કર્યું છે.
મૌની રોયે આ ક્યૂટ લહેંગામાં દરેક એંગલથી ફોટા ક્લિક કર્યા છે.
મૌની આ પિંક પિંક કલરના આઉટફિટમાં ખૂબસુરત લાગી રહી છે. મૌની રોયે આ લુક તેમની આગામી ફિલ્મ મેડ ઇન ચાઇનાના પ્રમોશન માટે લીધો છે.
webdunia
Publish Date: Tue, 08 Oct 2019 (11:42 IST)
Updated Date: Tue, 08 Oct 2019 (09:46 IST)