Publish Date: Tue, 01 Oct 2019 (13:09 IST)
Updated Date: Fri, 04 Oct 2019 (15:45 IST)
જીક્યૂ મોસ્ટ સ્ટાઈલિશ અવાર્ડસનો આયોજન તાજેતરમાં જ મુંબઈમાં થયું હતું. આ અવાર્ડ ઈવેંટમાં બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાનનો ખૂબ હૉટ અંદાજ જોવા મળ્યું.
સારા અલી ખાન બ્લેક શાર્ટ ડ્રેસમાં ખૂબ હૉટ અને બોલ્ડ લાગી રહી હતી. સારા અલી ખાનએ તેમની કેટલીક ફોટા સોશિયલ મીડિયા અકાઉંટ પર પણ શેયર કરી છે.
સારા અલી ખાન સોશિયલ મીડિયા લવર છે. તે હમેશા તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર તેમની હૉટ અને સેક્સી ફોટા વીડિયો શેયર કરતી રહે છે. ફેંસ પણ તેમને આ અવતારમાં જોવા ખૂબ પસંદ કરે છે.
સારા અલી ખાનએ ફિલ્મ કેદારનાથથી સુશાંત સિંહ રાજપૂતની સાથે બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું. સારા અલી ખાનએ ખૂબ સમયથી ફેંસની વચ્ચે એક ખાસ ઓળખ બની લીધી છે.
સારા જલ્દી જ કાર્તિક આર્યન સાથે લવ આજ કલ 2માં નજર આવશે. તેને ફિલ્મની શૂટિંગ પૂરી કરી લીધી છે. તાજેતરમાં તે કૂલી નંબર 1 ની શૂટિંગમાં વુયસ્ત છે.